જો પોલીસ બુટલેગરો સાથે દેખાશે તો નોકરી માંથી હાથ ધોઈ બેસશે: હર્ષ સંઘવી

ગુજરાતના ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આજે જણાવ્યું કે જે પોલીસ અધિકારીઓ લુખ્ખા અને અસામાજિક તત્વો સાથે સંબંધ રાખશે તેમની નોકરી જશે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે રાજ્ય સરકાર આવા…

દાણીલીમડામાં મેનહોલનું ઢાંકણું જર્જરિત, હાટકેશ્વરમાં ભૂવો પડયો

વગર વરસાદે ભૂવો પડે છતાં તંત્ર સમારકામમાં વેઠ ઉતારે છે શહેરના પૂર્વ વિસ્તારમાં હાટકેશ્વર સર્કલથી બાગેફિરદોસ પોલીસ લાઈન તરફ જતાં રોડ પર ભૂવો પડ્યો છે. જ્યારે દાણીલીમડામાં એકતાનગર પાણીની ટાંકી…

અમરાઈવાડીમાં 3 વ્યક્તિ પર જીવલેણ હુમલો

અમરાઈવાડીમાં રસ્તા વચ્ચે ઉભેલા લોકોને સાઈડમાં હટાવવા માટે હોર્ન મારવા જેવી સામાન્ય બાબતમાં થયેલી બોલાચાલીમાં ત્રણ વ્યક્તિઓ ઉપર છરીથી હુમલો કરવામાં આવ્યો હતો. આ અંગે યુવકે અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં ત્રણ…

શહેરમાં રસ્તો ખરાબ હોવાની રોજની 100 ફરિયાદ આવે છે

મ્યુનિ.ને પાંચ વર્ષમાં 1.53 લાખ ફરિયાદો મળી શહેરમાં છેલ્લા 5 વર્ષમાં મ્યુનિ. દ્વારા રસ્તાઓ બનાવવા તેને રીપેર કરવા પાછળ રૂ. 4383.16 કરોડનો ખર્ચ કર્યો છે. જોકે તેમ છતાં હજુ પણ…

લાંભા વોર્ડમાં 4300 ચો.ફૂટના 6 ગેરકાયદે બાંધકામ તોડાયાં

શહેરના લાંભા વોર્ડમાં 4300 ચો.ફુટના ક્ષેત્રફળના 6 ગેરકાયદે બાંધકામોને મ્યુનિ. દ્વારા તોડી પાડવામાં આવ્યા હતા.જ્યારે દક્ષિણ ઝોનમાં જુદા-જુદા વિસ્તારમાંથી 3 કાચા શેડ તોડી પાડીને દબાણો દૂર કરાયા હતા. દક્ષિણ ઝોનના…

બોગસ પાસપોર્ટ બનાવવા બદલ પિતા-પુત્ર સામે ફરિયાદ

લંડન જવાના પ્રયાસમાં યુવક પકડાયો હતો વર્ષ 2024માં એરપોર્ટ પર લંડન જતી ફલાઈટના મુસાફરોના ચેકીંગમાં વિજય કાંગી (રહે વલસાડ) નામના મુસાફરનો પાસપોર્ટમાં શંકાના આધારે ઈમીગ્રેશન ઓફિસરે જન્મનું પ્રમાણપત્ર માંગતા તેમાં…

નરોડામાં બિનવારસી ટ્રોલી બેગમાંથી વિદેશી દારૂની 103 બોટલ મળી આવી

સૂતરના કારખાના પાસે ટ્રોલી અંગે નાગરિકે પોલીસને જાણ કરી નરોડામાં સુતરના કારખાના પાસે એક બિનવારસી ટ્રોલી બેગ જોતા જાગૃત નાગરીકે પોલીસને જાણ કરી હતી. પોલીસે ટ્રોલી ચેક કરતા અંદરની વિદેશી…

દક્ષિણ અને પૂર્વ ઝોનમાં 4270 ચો.ફૂટ ક્ષેત્રફળમાં થયેલા દબાણો તોડી પડાયોં

ગેરકાયદે બાંધકામ અને દબાણો સામે મ્યુનિ.ની લાલઆંખ શહેરના દક્ષિણ ઝોન અને પૂર્વ / ઝોનમાં દબાણો ખસેડવા માટે મ્યુનિ દ્વારા કડક કાર્યવાહી કરાઈ હતી. જેમાં ઈન્દ્રપુરી વોર્ડમાં 2260 ચો.ફૂટ – ક્ષેત્રફળના…

ઓઢવમાં મહિલાને મળવા જવાની તકરારનું વેર વાળવા એસિડ એટેક

મહિલાની સાથેના સંબંધ કારણભૂત, પોલીસે તપાસ આદરી એક વ્યક્તિ મહિલાને મળતો હોઈ ઠપકો આપતા મામલો ગરમાયો ઓઢવમાં એસિડ એટેક કરવાની ઘટનામાં પોલીસે આરોપીની ધરપકડ કરી પૂછપરછ કરતા ઘટસ્ફોટ થયો છે…

વર્ષો જૂનો કડી રેલવે સ્ટેશનનો પગદંડી રસ્તો ખુલ્લો કરવા માટે રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ સાહેબ તેમજ લોકસભા સાંસદ અને રાજ્ય સભા સાંસદની કડીની જનતા વતી લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે

વર્ષો જૂનો કડી રેલવે સ્ટેશનનો પગદંડી રસ્તો ખુલ્લો કરવા માટે રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ સાહેબ તેમજ લોકસભા સાંસદ અને રાજ્ય સભા સાંસદની કડીની જનતા વતી લેખિતમાં રજૂઆત…