નોબલનગરમાં વિદેશી દારૂની 624 બોટલો સાથે બે ઝડપાયા
મિનીટ્રકમાંથી દારૂની 107 બોટલો પણ મળી આવી શહેરના એરપોર્ટ વિસ્તારમાં નોબલનગર નજીકથી ઝોન-4 એલસીબીની ટીમે એક કારમાથી વિદેશી દારૂની 624 બોટલો સાથે બે આરોપીની ધરપકડ કરી હતી. બીજી બાજુ સોમવારે…
ઈસનપુરમાં આરોપી પોલીસને ગેરમાર્ગે દોરવા જતા ફસાયો
પોકેટકોપ એપમાં આઠ ગુના આચર્યાં હોવાનુ ખુલ્યું ઈસનપુરમાં તાજેતરમાં થયેલી ઘરફોડ ચોરીમાં પોલીસે રીઢા ઘરફોડને ઝડપી પાડયો હતો. શરૂઆતમાં ચોરે પોલીસ પુછપરછમાં પોતાને આર્થિક તંગી હોઈ રૂપિયાની જરૂર માટે ચોરી…
બહેરામપુરામાં સરકારી પ્લોટમાં થયેલા 18554 ચો.મીના બાંધકામ દૂર કરાયાં
શહેરના બહેરામપુરા વોર્ડમાં સરકારી પ્લોટમાં થયેલા દબાણો દૂર કરીને મ્યુનિ.એ 18554 ચો.મી ક્ષેત્રફળના ગેરકાયદે બાંધકામો તોડી પાડીને કાયદેસરની કાર્યવાહી કરી હતી. મ્યુનિ.ના દક્ષિણ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા બહેરામપુરાના ગુલાબનગરની બાજુમાં…
ઈસનપુરમાં દુકાનનું તાળું તોડી રૂ. 45 હજારની ચોરી
ઈસનપુરમાં આબાદ એસ્ટેટ પાસે ચારભુજા નાસ્તા હાઉસ નામથી દુકાન ધરાવીને વેપાર કરતા ધુળજીભાઈ પટેલ ગત તા 17મીના રોજ દુકાન બંધ કરીને નજીક આવેલી ફેકટરીના ધાબે સૂવા માટે ગયા હતા. બીજા…
નારોલમાં વ્યાજખોરે કોર્ટમાં કેસ કરી રૂપિયા માગી ત્રાસ આપતા ફરિયાદ
દરજીએ હોમલોનના હપ્તા ભરવા માટે વ્યાજે રૂપિયા લીધા હતા નારોલમાં રહેતા દરજીકામ કરતા પુરુષે હાઉસીંગ લોન લીધી હતી જેના હપ્તા ચડી જતા વ્યાજખોર પાસેથી રૂપિયા લીધા હતા. જો કે વ્યાજખોરે…
અમદાવાદના નરોડામાં ડુપ્લીકેટહોસ્પિટલ કેસમાં ધર્મેન્દ્ર પટેલની ધરપકડ
અમદાવાદના નરોડા વિસ્તારમાં ડુપ્લીકેટ હોસ્પિટલ પકડાયું છે થ્રી સ્ટાર હોસ્પિટલ અને આઈસીયુ ટ્રોમા સેન્ટરના માલિકની ધરપકડ કરવામાં આવી છે આ હોસ્પિટલના માલિક ધર્મેન્દ્ર પટેલ છે જેમની ધરપકડ કરી લેવામાં આવી…
બહેરામપુરામાં ત્રણ દિવસમાં પાણીની સમસ્યા ઉકેલાશે નહીં તો એધિકારીઓના ઘરે ગંદુ પાણી ઢોળવાની ચીમકી
મ્યુનિ.વિપક્ષના નેતા દ્વારા દક્ષિણ ઝોનના એડિશનલ અને આસિસ્ટન્ટ સિટી ઈજનેરને ઉગ્ર રજૂઆત 20 દિવસથી દૂષિત પાણીના લીધે 8 હજારથી વધારે રહીશો હેરાન, 300થી વધારે લોકો બીમારીમાં સપડાયા શહેરના દાણીલીમડા વોર્ડના…
જો પોલીસ બુટલેગરો સાથે દેખાશે તો નોકરી માંથી હાથ ધોઈ બેસશે: હર્ષ સંઘવી
ગુજરાતના ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આજે જણાવ્યું કે જે પોલીસ અધિકારીઓ લુખ્ખા અને અસામાજિક તત્વો સાથે સંબંધ રાખશે તેમની નોકરી જશે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે રાજ્ય સરકાર આવા…
દાણીલીમડામાં મેનહોલનું ઢાંકણું જર્જરિત, હાટકેશ્વરમાં ભૂવો પડયો
વગર વરસાદે ભૂવો પડે છતાં તંત્ર સમારકામમાં વેઠ ઉતારે છે શહેરના પૂર્વ વિસ્તારમાં હાટકેશ્વર સર્કલથી બાગેફિરદોસ પોલીસ લાઈન તરફ જતાં રોડ પર ભૂવો પડ્યો છે. જ્યારે દાણીલીમડામાં એકતાનગર પાણીની ટાંકી…







