મ્યુનિ. પેટ ડોગના માલિકો માટે ઓનલાઈન વેબિનાર યોજશે

રજીસ્ટ્રેશનમાં માહિતીનો અભાવ જણાયો હતો

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્રારા પાલતુ શ્વાનના રજીસ્ટ્રેશનની પ્રક્રિયાને લઈને માલિકોને વધુ સરળતા રહે તેવા આશયથી માલિકો માટે ઓનલાઈન વેબિનારનુ આયોજન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી અઠવાડીયે આ અંગે માર્ગદર્શન આપવામાં આવશે.

શહેરમાં તાજેતરમાં હાથીજણ વિસ્તારમાં એક પાલતુ શ્વાન દ્રારા નવજાત બાળકી પર હુમલો કરવાની ઘટના બાદ મ્યુનિ.એ પાલતુ જાનવરો ખાસ કરીને પેટ ડોગના માલિકો દ્વારા રજીસ્ટ્રેશન કરાવવાની શરૂઆત થઈ છે સાથે પેટ ડોગના વર્તન અને તેમના એડ્રેસ વગેરે અંગે જ્યારે રિસર્ચ કરવામાં આવ્યું ત્યારે પેટ ડોગના માલિકો દ્વારા ડોગનું યોગ્ય રીતે સાર સંભાળ તેની મેડિકલ ચેકઅપ વ્યક્તિ અને તેના ખાવાથી લઈને અચાનક બદલાવ અંગે કોઈપણ જાણકારી હોતી નથી તેવું ધ્યાને આવ્યું છે.

ડોગના માલિકોએ પોતાના ડોગની યોગ્ય રીતે તાર સંભાળ અને તેની નિયમિત ચેકઅપથી લઈને તેના વર્તન ઉપર ધ્યાન આપવું જરૂરી છે.આ મામલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પેટ ડોગનું રજીસ્ટ્રેશન કરાવનારા મધ્યમ અને ઉચ્ચ બ્રીડના ડોગ જેવા કે લેબ્રાડોર, જર્મન, શેફર્ડ, રોટવીલર, સુત્ઝી વગેરે જેવા પેટ ડોગના માલિકો માટે ઓનલાઇન વેબિનાર યોજવા અંગેનો નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી અઠવાડિયે ઓનલાઇન વેબિનાર યોજાશે.

  • Related Posts

    અમાવસ્યાના પાવન અવસરે માં વૈષ્ણો દેવી જાગરણ મંડળ દ્વારા જરૂરિયાતમંદોને અન્ન વિતરણ

    આજે અમાવસ્યાના પાવન અવસરે માં વૈષ્ણો દેવી જાગરણ મંડળ દ્વારા નરોળ હરનિયા વાસ વિસ્તારમાં જરૂરિયાતમંદ લોકોને પ્રેમપૂર્વક શાકભાજી અને ખીચડીનું વિતરણ કરવામાં આવ્યું. આ સેવા કાર્યમાં પ્રતાપભાઈ રાઠોડ અને તેમના…

    સ્થાનિક પોલીસ અને મ્યુનિ.ના કારણે સોબો સેન્ટર પાસે ટ્રાફિકજામ થાય છે

    મ્યુનિ.-સ્થાનિક પોલીસની રહેમનજર હેઠળ દબાણ ખડકાય છેઃ ગ્રામ્ય એસપી રોડ સેફ્ટિ કમિટીની બેઠકમાં શહેરના બદલે માત્ર બોપલના મુદ્દે જ ચર્ચા થઈ સાઉથ બોપલમાં સોબો સેન્ટરથી સિવિક સેન્ટર સુધી ટ્રાફિક જામની…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    અમાવસ્યાના પાવન અવસરે માં વૈષ્ણો દેવી જાગરણ મંડળ દ્વારા જરૂરિયાતમંદોને અન્ન વિતરણ

    અમાવસ્યાના પાવન અવસરે માં વૈષ્ણો દેવી જાગરણ મંડળ દ્વારા જરૂરિયાતમંદોને અન્ન વિતરણ

    સ્થાનિક પોલીસ અને મ્યુનિ.ના કારણે સોબો સેન્ટર પાસે ટ્રાફિકજામ થાય છે

    સ્થાનિક પોલીસ અને મ્યુનિ.ના કારણે સોબો સેન્ટર પાસે ટ્રાફિકજામ થાય છે

    દાણીલીમડામાં વીજકરંટ લાગતા મિલમાં કામ કરતા મજૂરનું મોત

    ખોખરામાં હાઉસિંગ બોર્ડ પાસે 3 માસમાં બીજીવાર પાણીનું લીકેજ

    ખોખરામાં હાઉસિંગ બોર્ડ પાસે 3 માસમાં બીજીવાર પાણીનું લીકેજ

    ગટરમાં ગૂંગળાઈ જવાથી 2 શ્રમિકનાં મોતના મામલે કોન્ટ્રાક્ટરની ધરપકડ

    ગટરમાં ગૂંગળાઈ જવાથી 2 શ્રમિકનાં મોતના મામલે કોન્ટ્રાક્ટરની ધરપકડ

    નારોલની વીજ કરંટની ઘટનામાં અધિકારીઓ સહિતના જવાબદારો સામે કડક કાર્યવાહી કરવા કોંગ્રેસની માગણી

    નારોલની વીજ કરંટની ઘટનામાં અધિકારીઓ સહિતના જવાબદારો સામે કડક કાર્યવાહી કરવા કોંગ્રેસની માગણી