ઔડાએ આવાસ યોજનામાં ડ્રોથી ફાળવેલા મકાનો કેટલાક મકાનમાલિકોએ ભાડે આપી દીધા. છે તો કેટલાકે બારોબાર વેચી દીધા છે. જેની ફરિયાદો મળતાં ઔડાએ બે આવાસ યોજનામાં 50થી વધુ મકાનોમાં તપાસ કરી હતી. જે મકાનોમાં ગેરરીતિ જોવા. મળશે તો મકાનોની ફાળવણી રદ કરવા સહિતના પગલાં લેવાશે. હવે 2022માં જૂની આવાસ યોજનાના મકાનોના દસ્તાવેજ બનાવવાની પ્રક્રિયા શરૂ કરાઈ છે. હાલમાં રોજ 40થી 50 અરજી આવે છે.
ગંભીરા બ્રિજના ઇજનેરના ઘરે દરોડા પાડવા કોર્ટની મજૂરી માગી
ઈજનેર સસપેન્ડ થયાં હવે સંપત્તિની તપાસ એસીબી દ્વારા ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં માર્ગ અને મકાન વિભાગના સસ્પેન્ડ કાર્યપાલક ઇજનેર સહિત અન્ય ઇજનેરોસામે તપાસ માટે એમના ઘર ઓફિસ અને લોકરોની તપાસ માટે…