રૂપિયા ચૂકવ્યા છતાં રૂ.20 લાખ માંગી વ્યાજખોરોની યુવકને મારવાની ધમકી
ગોમતીપુરના યુવકની 3 વ્યાજખોરો સામે ફરિયાદ, 2ની ધરપકૂડ વ્યાજખોરો સામે કડક ઝુંબેશ ચલાવવા છતાં શહેરમાં વ્યાજખોરોનો ગેરકાયદે નાણાં ધીરવાનો ધંધો બિન્દાસ્ત ચાલી રહ્યો છે. ત્યારે ગોમતીપુરમાં જુગારની લતે ચડેલો યુવક…
નિકોલમાં દારૂ પીવા રૂપિયા ન આપતા વેપારીને ફટકાર્યા
ત્રણ માથાભારે શખ્સો સામે વેપારીની ફરિયાદ નિકોલમાં ત્રણ વ્યક્તિએ વેપારી પાસે દારૂ પીવા માટે રૂપિયાની માંગણી કરી હતી. પરંતુ વેપારીએ રૂપિયા આપવાની ના પાડતા ત્રણેય વ્યક્તિએ લોખંડની પાઈપથી તેમને ફટકાર્યા…
નિકોલમાં જુદા જુદા 5 રસ્તાઓ બિસમાર ધૂળ ઊડતા રહીશોના આરોગ્ય સામે જોખમ
નિકોલ વોર્ડમાં આવેલા જુદા જુદા 5 રસ્તાઓ છેલ્લા ઘણાં સમયથી બિસ્માર હાલતમાં છે. ખોદકામ કર્યાને 6 મહિના જેટલો સમય વિતી ગયો પરંતુ ડામર નાંખવાના બદલે માત્ર સુકી રેતી નાંખીને કામ…
બોગસ પાસપોર્ટ પર કેનેડાથી અમેરિકા જઈ આવેલા યુવક વિરુદ્ધ ફરિયાદ દાખલ
22 લાખ લઈ મોકલનારા એજન્ટનું મોત થતાં તપાસ અટકી ગેરકાયદેસર રીતે અમેરીકા ગયેલા લોકોને ડિપોટ કરવાની કાર્યવાહી ટ્રમ્પ સરકાર દ્રારા કરીને હાલમાં 33 જેટલા ગુજરાતીઓને ડીપોર્ટ કરવામાં આવ્યા છે. આ…
રૂ. 4 લાખ ઉછીના લઈ ધમકી આપનારા મિત્ર સામે ફરિયાદ
અમરાઈવાડીમાં રહેતા પ્રતિક ભાવસારે એક વર્ષ પહેલા તેના મિત્ર આશિષ માહિતકરને કરાર કરીને ઉછીના રૂ. 4 લાખ બે મહિનાના વાયદે આપ્યા હતા. બે મહિના બાદ રૂપિયા માંગતા તેણે વાયદા કર્યા…
વરલી મટકાનો જુગાર રમાડતી મહિલા સહિત 13ની ધરપકડ
અસારવા સિવિલ હોસ્પિટલના કોર્નર પર વરલી મટકાના જુગારના અદા પર ક્રાઈમ (બ્રાંચે દરોડો પાડયો હતો. પોલીસે દરોડો પાડયો ત્યારે ત્યાં 11 લોકો જુગાર રમવા આવ્યા હતા. જ્યારે એક મહિલા અને…
ભેળસેળથી ભગવાન બચાવે, પામ ઓઈલ, એસિડથી બનેલું 1500 કિલો પનીર પકડાયું
કુબેરનગરર્થી દ્વારકેશ ડેરી પર દરોડો, નકલી પનીરમાં વપરાતી કાચી સમગ્ર જપ્ત આવું બનાવટી પનીર ખાવાર્થી પેટની ગંભીર બીમારીઓ થવાનું જોખમ રહેલું છે કુબેરનગરમાં આવેલી દ્વારકેશ ડેરી પ્રોડક્ટમાંથી 1500 કિલો ભેળસેળિયું…
ખોખરામાં હાઉસિંગ બોર્ડની ગટરની સમસ્યા સાંભળનાર કોઈ નથી
ખોખરા વિસ્તારમાં ગુજરાત હાઉસીંગ બોર્ડના સર્વોદય વિભાગ-5માં ગટરની ચેમ્બર તુટી જતા ગંદા દુર્ગંધયુકત પાણી મુખ્ય માર્ગ સુધી ફરી વળતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ અંગે સ્થાનિકો…
બાપુનગરમાં દબાણ હટાવવાની કામગીરી રોકવા કોંગ્રેસના શક્તિસિંહ ખુદ સ્થળ પર પહોચ્યા હાલ પૂરતું કામ રોકાયું
કુંભમાં ગયેલા ભાજપના ધારાસભ્યએ ફોન કરીને હાલ પૂરતી કામગીરી રોકતા મામલો થાળે પડયો શહેરના બાપુનગર વિસ્તારમાં મ્યુનિ. દ્વારા રશિયન બેકરીથી ખોડીયાર નગર તરફ રસ્તાનું મ્યુનિ. દ્વારા દબાણ હટાવવાની કામગીરી ચાલી…
યુવકને નોકરી અને છોકરી શોધવાના બહાને જયોતિષે રૂ.4.30 લાખ પડાવ્યા
કામ નહીં થતાં યુવકની અમરાઇવાડી પોલીસમાં ફરિયાદ અમરાઈવાડીમાં રહેતા કોલેજીયન યુવકે સોશીયલ મીડીયા પર આવેલી જાહેરાત જોઈ જયોતિષને સારી નોકરી અને છોકરી મળે તે માટે વાત કરી હતી. જયોતિપે કામ…