સરસપુરના 10 વિસ્તારમાં પીવાના પાણી અને ડ્રેનેજ લાઈનની સમસ્યા
પ્રાથમિક સુવિધાઓને બાબતે સ્થાનિકો દ્વારા મ્યુનિ.માં રજૂઆત શહેરના સરસપુર વોર્ડમાં આવેલા જુદા જુદા 10 વિસ્તારમાં છેલ્લા 6 મહિનાથી પીવાના પાણી અને ડ્રેનેજ લાઈન ઉભરાવાની સમસ્યાઓથી લોકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે.…
અમરાઈવાડીમાં મફતમાં નાસ્તો માગી 4 શખસોએ દંપતીને માર માર્યો
ગલ્લામાંથી વકરાના રૂપિયા ઝૂંટવી લઈ લારી ઊંધી કરી દીધી અમરાઈવાડીમાં નાસ્તાની લારી ધરાવતા દંપતી પાસે મફતમાં નાસ્તો માંગીને ચાર શખ્સોએ મારામારી કરીને ગલ્લામાંથી રૂ. 2500 જેટલો વકરો લઈ લીધો હતો.…
બુદ્ધિનું પ્રદર્શનઃ ખાનપુરમાં મીલિંગ કર્યા વિના જ ડામર નાખીને રોડ બનાવી દીધો
ડબલ ડેકર રોડથી વાહનચાલકો, રાહદારીઓના નાના-મોટા અકસ્માતની ફરિયાદો સામાન્ય રીતે રોડ બનાવ્યા બાદ લોકોની સમસ્યા ઉકેલાય પણ અહીંયા હેરાનગતિ વધી શહેરમાં સામાન્ય રીતે રસ્તા બિસમાર હોવાના લીધે લોકોને હેરાન થવાની…
કાગડાપીઠમાં મર્ડરના વોન્ટેડ આરોપીની ધરપકડ
કાગડાપીઠ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગત વર્ષે થયેલી હત્યાના વોન્ટેડ આરોપીની પોલીસે ધરપકડ કરી હતી. કાગડાપીઠ પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ ચિરાગભાઈ અને બીજલભાઈને મળેલી બાતમીના આધારે પોલીસટીમે વોચ ગોઠવીને મેહુલ સુરેશભાઈ પરમાર(ઉ.27…
મેઘાણીનગરમાં પોલીસને ધમકી, ચાર સામે ફરિયાદ
મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં પીસીઆર વાનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ મયૂરભાઈ અને સ્ટાફ પેટ્રોલીંગમાં હતા. આ સમયે છેલ્લા બસ સ્ટેન્ડ પાસે એક રીક્ષાચાલક સ્ટંટ કરતો હોઈ તેને રોકીને પોલીસે ઠપકો આપ્યો…
વટવાના હત્યાકેસના આરોપીને સેન્ટ્રલ જેલ હવાલે કરાયો
વટવામાં 37 દિવસ પહેલા ગુમ થયેલા યુવકની હત્યામાં પકડાયેલા આરોપીના રીમાન્ડ પુરા થતા તેને સેન્ટ્રલ જેલ હવાલે કરવામાં આવ્યો છે. વટવામાં ચારમાળીયામાં રહેતો આબીદ ઉર્ફે અસલમ ગેંડો ગત 26 માર્ચના…
દરિયાપુરમાં વીજમીટર ચેક કરવા ગયેલી ટીમને ધમકી
દુકાનદારે છરો બતાવતા મેનેજરે ફરિયાદ નોંધાવી દરિયાપુરમાં ટોરન્ટ પાવરની ટીમ વીરો લી ટીમ વીજચેકીંગ માટે ગઈ હતી ત્યારે એક દુકાનદારે તમે લોકો કેમ મીટર ચેક કરવા માટે આવ્યા છે અહી…
ખોખરામાં માતાનું મૃત્યુ થયું કહીને મિત્ર કાર લઈને ફરાર
ચાર મહિના થયા પણ કાર પરત ન કરતા ફરિયાદ ધરમ કરતા થાડ પડવા જેવો કિસ્સો શહેરના ખોખરા વિસ્તારમાં બન્યો છે. જેમાં માતાનું અવસાન થયું હોવાથી બે ચાર દિવસ માટે વતન…
સસ્તું અનાજ બંધ થતું રોકવા ગીતામંદિર ખાતે કેમ્પ યોજાયો
શહેરના. ગીતામંદિર રોડ પર દેવડીવાલા બિલ્ડિંગમાં ગીતામંદિર વણકર સમાજ દ્વારા રાશનકાર્ડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગીતામંદિર મજુરગાવ .બહેરામપુરા,દાણીલીમડા અને આજુબાજુ વિસ્તારના ૨૫૦ થી વધુ લાભાર્થીઓએ આ કેમ્પનો લાભ…
મધ્ય ઝોનમાં દબાણો ખસેડી 55 માલસામાન જપ્ત
શહેરના મધ્ય ઝોનના વિવિધ વોર્ડમાં છાશવારે દબાણોની ફરિયાદો ઊઠતી હોય છે. પરંતુ મ્યુનિ તંત્ર દ્વારા દબાણો ખસેડાયાના ગણતરીના કલાકોમાં ફરીથી સ્થિતિ જૈસે થે જેવી થઈ જાય છે. એટલે મધ્ય ઝોનમાં…







