શાહવાડીમાં ઘરફોડ ચોરી કરનારો રીઢો ચોર પકડાયો
રૂ.3.18 લાખના સોનાના દાગીના કબ્જે કર્યાં નારોલના શાહવાડીમાં બંધમકાનનું તાળુ તોડીને દાગીનાની ચોરીના બનાવમાં પોલીસે તપાસ હાથધરી હતી. જેમાં પોલીસે ઘરફોડ ચોરને પકડીને તપાસ કરતાં આરોપી રીઢો ચોર હોવાનો ખુલાસો…
ઉત્તર ઝોનમાં ગંદકી કરનારા 7 એકમ સીલ, 295ને નોટિસ
શહેરના ઉત્તર ઝોનમાં જાહેરમાં કચરો નાંખીને ગંદકી ફેલાવતા અને પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા એકમો સામે મ્યુનિ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે છે. ગુરુવારે પણ ઉત્તર ઝોનના નરોડા, સરદારનગર, વિરાટનગર, કૃષ્ણનગર…
શાળામાં વિદ્યાર્થીઓની સલામતી માટે આવશ્યક પગલાં લેવા DEOનો આદેશ
દરેક સ્કૂલમાં આચાર્યના અધ્યક્ષ પદે શિસ્ત સમિતિ રચના કરાશે સેવન્થ ડે સ્કૂલની ઘટનાને પગલે શહેર ડીઈઓએ અમદાવાદ શહેરમાં આવેલી સરકારી, ગ્રાન્ટ ઇન એઇડ, અને ખાનગી પ્રાથમિક તથા માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક…
નિકોલમાં કન્સ્ટ્રક્શન સાઈટ પર બીડી માગવાની તકરારમાં હત્યા
પોલીસે ફરાર આરોપીની ગણતરીના કલાકમાં ધરપકડ કરી બોલાચાલીમાં ઈજાગ્રસ્ત યુવકનું સારવાર દરમિયાન મોત નિકોલમાં કન્સ્ટ્રકશન સાઈટ પર કામ કરતા બે કારીગરો વચ્ચે બીડી માંગવા જેવી નજીવી બાબતે થયેલા ઝઘડાએ ઉગ્ર…
ખોખરા અને વટવા વોર્ડમાં પાણીની સમસ્યા ઉકેલવા રૂ. 48 લાખના ખર્ચે કામગીરી કરાશે
ઘણા સમયથી બંને વોર્ડમાં પાણીની સમસ્યાને લઈને મ્યુનિમાં ફરિયાદો થઈ હતી લીકેજનું રીપેરિંગ, નવી પાણીની લાઈનો નાંખવા સહિત મેઈનટેનન્સનું આયોજન શહેરના પૂર્વ વિસ્તારમાં છેલ્લા ઘણાં સમયથી પાણીની લાઈનમાં લીકેજ અને…
કલેક્ટર કચેરીએ ગાર્ડન માટે આપેલા પ્લોટમાં પાર્કિંગ બનતાં મામલો બિચક્યો
કલેક્ટર કચેરીએ જમીન પાછી માગતા કેસ ગાંધીનગર પહોંચ્યો જમીન વિવાદમાં મ્યુનિ. પ્રતિનિધિની ગેરહાજરીથી કેસ પેન્ડિંગ કલેક્ટર કચેરી દ્વારા 20 વર્ષ પહેલાં કાંકરીયામાં દેડકી ગાર્ડનની પાસે મ્યુનિને 6526 ચોરસ મીટરનો પ્લોટ…
શારદાબેન હોસ્પિટલમાં દર્દીના મૃત્યુ બાદ સગાંએ હંગામો કર્યો
ડોક્ટરે સમયસર સારવાર શરૂ નહીં કરી હોવાનો આક્ષેપ પોલીસ તુરંત જ સ્થળ પર પહોંચતાં મામલો થાળે પડ્યો મ્યુનિ. સંચાલીત શારદાબેન હોસ્પિટલ વધુ એક વખત વિવાદમાં ફસાઇ છે, જેમાં સોમવારે મોડી…
નારોલમાં ટ્રાફિક થતાં AMTS બસનો કાચ ફોડી ચાલકને માર્યો
કાર વચ્ચે આવતાં ચાલકે બસ ઊભી રાખી હતી નારોલથી એએમટીએસ બસ લઈને લાલદરવાજા તરફ જતા માર્ગમાં કાર આવતા ડ્રાઈવરે બસ રોકતા શાકભાજીની લારી ધરાવતા યુવકે ઝઘડો કરી મારામારી કરી વજનનો…
આઠ વોર્ડમાં રોડ પર પાર્ક 36 વાહનોને લોક કરીને દંડ કરાયો
શહેરના પૂર્વ ઝોનના 8 વોર્ડમાં જાહેર રોડ પર પાર્ક કરાયેલા 36 વાહનોને લોક મારીને મ્યુનિ દ્વારા રૂ. 13 હજારનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. ઉપરાંત રામોલ-હાથીજણ વોર્ડમાં સી એન્ડ ડી…
ઘોડાસરના કેડિલા બ્રિજ પર ફૂટપાથની 100 મીટર જેટલી રેલિંગ તુટી જતાં લોકોને હાલાકી
શહેરના થોડાસરથી જશોદાનગર તરફ જવાના કેડિલા બ્રિજની ફૂટપાથ પાસેની 100 મીટરની રેલીંગ તુટી ગઈ છે. એટલે ત્યાંથી પસાર અવરજવર કરવામાં રાહદારીઓને ડર લાગે છે. હાઈવે રોડના બ્રિજ પરની રેલીંગ તુટી…









