હાટકેશ્વર બ્રિજ પાસે કપચી નાખીને બનાવેલો રોડ વરસાદમાં ધોવાઈ જતાં ફરી બિસમાર બન્યો

હાટકેશ્વર ચાર રસ્તાથી ખોખરા તરફ જવાનો રોડ છેલ્લા ઘણાં સમયથી બિસમાર બની ગયો છે. જેના કારણે સ્થાનિકો દ્વારા મ્યુનિ.માં વારંવાર રજૂઆતો કરવામાં આવી હતી. અંતે તંત્રે કામ કર્યાનો દાવો કરવા…

વટવામાં નજીવી બાબતે યુવકને છરી મારી

વટવા જીઆઈડીસી વિસ્તારમાં પકોડી આપવાનો ઈન્કાર કરતા એક યુવકને પેટમાં છરી મારી ગંભીર ઈજા પહોચાડી હતી. જશોદાનગરમાં રહેતો અવધેશ જોગેન્દ્રસિંહ પાલ વટવા જીઆઈડીસી વિસ્તારમાં પકોડીની લારી ધરાવીને પરિવારનુ ગુજરાન ચલાવે…

કૃષ્ણનગરમાં નકલી પોલીસે મહિલાના દાગીના પડાવ્યા

સરદારનગરમાં 29 વર્ષિય મહિલા પરિવાર સાથે રહે છે. જેમાં તે અઠવાડિયાથી કામ માટે પતિ સાથે અમદાવાદ આવી છે. ગત તા.2 ઓગસ્ટે બપોરે અઢી વાગ્યાની આસપાસ મહિલા ઠક્કરનગર ચાર રસ્તા પાસે…

વટવામાં બિસમાર રોડથી અકસ્માત વધ્યા

શહેરના વટવામાં સદાનીધાબી કેનાલથી બીબી તળાવ ચાર રસ્તા તરફ જવાનો રસ્તો છેલ્લા કેટલાય સમયથી બિસમાર બની ગયો છે. જેના લીધે લોકોને હેરાન થવાનો વારો આવ્યો છે. વારંવાર ફરિયાદ કરવા છતાં…

દાણીલીમડામાં 50 ફૂટથી નીચે પટકાતાં મજૂરનું મોત

દાણીલીમડામાં શેડ પરથી પતરા ઉતારવાની કામગીરી કરતા 50 ફુટ ઉંચેથી નીચે પટકાતા એક યુવકનુ મોત નિપજયુ હતુ. આ અંગે દાણીલીમડા પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.…

મહિલા કોન્સ્ટેબલ સાથે ઝપાઝપી કરતા 2 ની ધરપકડ

એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં એરપોર્ટનો એન્ટ્રી પાસ ખોવાઈ જતા દાખલો બનાવવા માટે આવેલા એક મહિલા અને પુરુષે ફરજ પરના મહિલા કોન્સ્ટેબલ સાથે ઝપાઝપી કરી હતી.એરપોર્ટ પોલીસ સ્ટેશનમા ફરજ બજાવતા લીલાબેન વશરામભાઈ…

ગંભીરા બ્રિજના ઇજનેરના ઘરે દરોડા પાડવા કોર્ટની મજૂરી માગી

ઈજનેર સસપેન્ડ થયાં હવે સંપત્તિની તપાસ એસીબી દ્વારા ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં માર્ગ અને મકાન વિભાગના સસ્પેન્ડ કાર્યપાલક ઇજનેર સહિત અન્ય ઇજનેરોસામે તપાસ માટે એમના ઘર ઓફિસ અને લોકરોની તપાસ માટે…

તમારું રિફંડ પેન્ડિંગ છે, આવો મેઈલ આવે તો સાવધ રહેવું

ઈન્કમટેક્સ રિફંડને નામે સાઈબર ગઠિયા સક્રિય ફરિયાદો આવવાની શરૂ થતાં પોલીસની અપીલ ઈન્કમટેક્સ રિટર્ન ભરવાની છેલ્લી તારીખ 15 સપ્ટેમ્બર છે. જેનો લાભ લઈને સાઈબર ગઠિયાઓ લોકોને છેતરવા માટે સક્રિય થયા…

અમરાઈવાડીમાં બે માસથી પાણીની લાઈનમાં લીકેજ

વિસ્તારમાં અપૂરતા પ્રેસરથી પાણીની સમસ્યા શહેરના અમરાઈવાડી વોર્ડમાં પોસ્ટ ઓફિસ સામે આવેલી જયભવાની નગરમાં છેલ્લા બે મહિનાથી પાણીની લાઈન લીકેજ થઈ ગઈ છે. જેના કારણે હજારો લીટર પાણીનો વેડફાટ થતો…

ઈસનપુરમાં પેટીએમ સાઉન્ડ અપડેટના નામે ફોનની ચોરી

અજાણ્યા પુરુષે અપડેટ કરવા ફોન લીધો હતો ઈસનપુરમાં ગોવિંદવાડી પાસે ફુટના વેપારીને પેટીએમ સાઉન્ડ બોકસ અપડેટ કરવાનુ કહીને ગઠીયો તેમનો ફોન લઈને નાસી ગયો હતો. આ અંગે ઈસનપુર પોલીસે અજાણ્યા…

You Missed

અમાવસ્યાના પાવન અવસરે માં વૈષ્ણો દેવી જાગરણ મંડળ દ્વારા જરૂરિયાતમંદોને અન્ન વિતરણ
સ્થાનિક પોલીસ અને મ્યુનિ.ના કારણે સોબો સેન્ટર પાસે ટ્રાફિકજામ થાય છે
ખોખરામાં હાઉસિંગ બોર્ડ પાસે 3 માસમાં બીજીવાર પાણીનું લીકેજ
ગટરમાં ગૂંગળાઈ જવાથી 2 શ્રમિકનાં મોતના મામલે કોન્ટ્રાક્ટરની ધરપકડ
નારોલની વીજ કરંટની ઘટનામાં અધિકારીઓ સહિતના જવાબદારો સામે કડક કાર્યવાહી કરવા કોંગ્રેસની માગણી