રામોલમાં ગોડાઉનમાં ચાલતા જુગારધામ પર રેડ, 5 ઝડપાયા
પોલીસથી બચવા ત્રણ માણસો વોચમાં હતા રતનપુર ગામમાં રામદેવપીર મંદિર પાછળ ડેકોરેશનના ગોડાઉનના ઉપરના માળે ઓફિસ ધરાવતો સૌરભ અમૃતભાઈ દેસાઈ બહારથી માણસોને બોલાવીને જુગાર રમાડે છે. બાતમીના આધારે રામોલ પોલીસ…
સરદારનગરમાં રૂપિયાની લેતીદેતીમાં યુવક પર હુમલો
સરદારનગરમાં રૂપિયાની લેતીદેતી મામલે થયેલી બોલાચાલી બાદ એક યુવકને બે વ્યકિતઓએ ગડદાપાટુનો માર માર્યો હતો અને છરીથી હુમલો કરીને ઈજા પહોચાડી હતી. આ મામલે સરદારનગર પોલીસે બે વ્યકિત સામે ગુનો…
રામોલમાં વિદેશી દારૂ પકડાયો ત્રણ સામે પ્રોહિબિશનનો ગુનો
લાવનાર, લેનાર, મગાવનાર સામે ફરિયાદ રામોલ પોલીસે વિદેશી બનાવટના દારૂની 11 બોટલ ઝડપી પાડી હતી. તેમજ ડીલીવરી કરનારા લેવા આવનારા અને દારૂ મંગાવનારા એમ ત્રણ સામે પ્રોહીબીશનનો ગુનો દાખલ કરીને…
ઘોડાસરમાં વેપારીને એક્સિડન્ટ કર્યો છે કહી રૂ.15.96 લાખની ઉઠાંતરી
ઘોડાસરના વેપારીએ મકાન ખરીદ કર્યુ હોઈ બિલ્ડરને રૂપિયા ચુકવવા માટે ફાયનાન્સની ઓફિસેથી રોકડા રૂ.15.96 લાખ લઈને આપવા માટે કાર લઈ જતા હતા. અજાણ્યા યુવકે તેમને રોકી એક્સિડન્ટ કર્યો હોવાનુ કહીને…
રામોલમાં જમીન દલાલે મિત્રની કાર ભાડે લઈ બુટલેગરોને વેચી દીધી
કારમાલિકે જીપીએસના આધારે તપાસ કરતાં કાર ડભોડાથી મળી રાજસ્થાનના બુટલેગર સહિત 8 વ્યક્તિ સામે ફરિયાદ નોંધાઇ રામોલમાં રહેતા ટુર્સ એન્ડ ટ્રાવેલ્સનો ધંધો કરતા યુવકે તેના મિત્રને રૂ. 60 હજારના માસિક…
નારોલમાં રૂપિયા મુદ્દે વીડિયો વાઈરલ કરતા 3 સામે ફરિયાદ
યુવકના ઘરે જઈ પૈસા માગી ઝઘડો કર્યો નારોલમાં રૂપિયાની લેવડદેવડમાં એક મહિલાએ ઈન્સ્ટાગ્રામ પર લાઈવ કરીને બે ભાઈઓને બદનામ કર્યા હતા. આ અંગે નારોલ પોલીસ સ્ટેશનમાં યુવકે બે મહિલાઓ સહિત…
નારોલમાં રોલમશીનમાં આવી જતા યુવકનું મોત
નારોલમા કાપડની ફેક્ટરીમાં કામ કરતા રોલ મશીનમાં પડતા એક યુવકનુ મોત નીપજયું હતું. જેના પગલે નારોલ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો છે.નારોલખાતે આવેલા કુમાર કોટન નામની ફૅક્ટરીમાં કામ કરતા નિખિલ…
ઈસનપુર ચાર રસ્તા પાસે ટ્રાફિક સિગ્નલનો પોલ નમી પડ્યો, જવાબદાર સામે કાર્યવાહી થશે?
શહેરના ઈસનપુર ચાર રસ્તા પાસે ટ્રાફિક સિગ્લનો પોલ રીતસર નમી પડ્યો છે. દરરોજ હજારોની સંખ્યામાં વાહનોની અવરજવરથી ધમધમતા નેશનલ હાઈવે નં.8 પર જો સિગ્નલ પોલ ટ્રાફિકજામ દરમિયાન પડી ગયો તો…
બાપુનગરમાં દારૂનો જથ્થો ઝડપાયો
બાપુનગર પોલીસે એક અવાવરૂ મકાનમાંથી વિદેશી બનાવટના દારૂની 237 બોટલો કબજે કરી હતી. જો કે બુટલેગર પોલીસને થાપ આપીને નાસી છૂટયો હતો. બાપુનગર પોલીસને બાતમી મળી હતી કે હરદાસનગર જોડકાના…
દેશમાં 24 કલાકમાં કોરોનાના 17 નવા કેસ, 10 લોકોના મોત
છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના ફક્ત 17 નવા કેસ નોંધાયા છે જ્યારે 948 લોકો સ્વસ્થ થયા છે. આરોગ્ય વિભાગના કોવિડ ડેશબોર્ડ અનુસાર, રવિવારે સવારે 8 વાગ્યા સુધી દેશભરમાં કોરોનાના 7373…







