ઈસનપુર ચાર રસ્તા પાસે ટ્રાફિક સિગ્નલનો પોલ નમી પડ્યો, જવાબદાર સામે કાર્યવાહી થશે?
શહેરના ઈસનપુર ચાર રસ્તા પાસે ટ્રાફિક સિગ્લનો પોલ રીતસર નમી પડ્યો છે. દરરોજ હજારોની સંખ્યામાં વાહનોની અવરજવરથી ધમધમતા નેશનલ હાઈવે નં.8 પર જો સિગ્નલ પોલ ટ્રાફિકજામ દરમિયાન પડી ગયો તો…
વિરાટનગર અને નિકોલ વોર્ડમાં ખોદકામને પગલે બિસમાર રસ્તાથી લોકોને હાલાકી
રોડનું સમારકામ નહીં કરાય તો ચોમાસામાં અકસ્માત સર્જાવાની શક્યતા, ચોમાસુ બારણે ટકોરા મારી રહ્યું છે ત્યારે શહેરના વિરાટનગર અને નિકોલ વોર્ડમાં રોડ વચ્ચે કરાયેલા ખોદકામનું સમારકામ કરાયુ નથી.હજારોની સંખ્યામાં વાહનો…
મેઘાણીનગરમાં બર્થ ડેની ઉજવણીમાં ફટાકડા ફોડતાં બે પક્ષો વચ્ચે મારામારી
પાઈપ અને કુહાડીથી હુમલો કરતા બંને પક્ષના બે લોકોને ઈજા મેઘાણીનગરમાં જન્મદિવસની ઉજવણીમાં ફટાકડા ફોડીને ઘોંઘાટ કરતા લોકોને ઠપકો આપતા બે પક્ષો વચ્ચે મારામારી થઈ હતી જેમાં એક વ્યકિતને કુહાડીથી…
નરોડામાં બારીનો કાચ તોડી ઘરમાંથી રૂ.1.31 લાખની ચોરી
પરિવાર લગ્નમાં જવાનો હતો ત્યારે બનેલી ઘટના નરોડામાં ધોળેદિવસે એક મકાનના બાથરૂમની બારીમાંથી અંદર પ્રવેશીને તસ્કરો રોકડા રૂ. 40 હજાર અને દાગીના મળી કુલ રૂ. 1,31 લાખની મત્તાની ચોરી કરીને…
નિકોલમાં ભાભી સાથે કેમ રહે છે કહી યુવકને છરી મારી
મૂળ ઉત્તરપ્રદેશના શિવસિંહ ઠાકુર(ઉ.27) નિકોલમાં સંજય રતનસિંહ રાજપૂતના પરિવાર સાથે રહે છે અને કડીયાકામ કરે છે. ગત શનિવારે રાતે તે વિરાટનગરમાં સંજય રતનસિંહ સાથે બેઠો હતો. ત્યારે સંજયનો ભાઈ પ્રવિણસિંહ…
નરોડામાં બિનવારસી ટ્રોલી બેગમાંથી વિદેશી દારૂની 103 બોટલ મળી આવી
સૂતરના કારખાના પાસે ટ્રોલી અંગે નાગરિકે પોલીસને જાણ કરી નરોડામાં સુતરના કારખાના પાસે એક બિનવારસી ટ્રોલી બેગ જોતા જાગૃત નાગરીકે પોલીસને જાણ કરી હતી. પોલીસે ટ્રોલી ચેક કરતા અંદરની વિદેશી…
4 પોલીસ વહીવટદારે મંજૂરી વગર જ વિદેશ પ્રવાસ કરતાં સસ્પેન્ડ
13 વહીવટદારની જિલ્લા બહાર બદલી થઈ અમદાવાદના જુદા જુદા પોલીસ સ્ટેશનના 13 વહીવટદારની ડીજીપી એ જિલ્લા બહાર બદલી કરી હતી. જો કે તેમણે ડીજીપીના આદેશને હાઈકોર્ટમાં પડકાર્યો હતો. જેની સામે…
Hello world!
Welcome to WordPress. This is your first post. Edit or delete it, then start writing!