

વર્ષો જૂનો કડી રેલવે સ્ટેશનનો પગદંડી રસ્તો ખુલ્લો કરવા માટે રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ સાહેબ તેમજ લોકસભા સાંસદ અને રાજ્ય સભા સાંસદની કડીની જનતા વતી લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે ત્યારે હવે કડીની જનતા દ્વારા આગામી સમયમાં 50,000 ચુંટણીકાળો ની ફાઈલ બનાવી રાજ્યના મુખ્યમંત્રી શ્રી અને પ્રધાનમંત્રી શ્રી તેમજ રેલવે મંત્રીશ્રીની સત્વરે આ વર્ષો જૂનો રસ્તો ખોલવામાં આવે જેથી કરીને કુલ કોલેજના 10,000 થી પણ વધારે વિદ્યાર્થીઓ તેમજ 150 થી વધારે કડી શહેર અને નાની કડી વિસ્તારની સોસાયટીઓને પારાવારિક સમસ્યાનો સુખદ અંત આવે…