ગુજરાતના ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આજે જણાવ્યું કે જે પોલીસ અધિકારીઓ લુખ્ખા અને અસામાજિક તત્વો સાથે સંબંધ રાખશે તેમની નોકરી જશે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે રાજ્ય સરકાર આવા તત્વોને કોઈપણ ભોગે બાશે નહીં અને તેમની સાથે સાઠગાંઠ પરાવતા પોલીસ કર્મચારીઓ સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે.
સંઘવીએ જણાવ્યું હતું કે રાજ્યમાં અસામાજિક તત્વોની તપાસ અલગ અલગ એજન્સીઓ દ્વારા કરવામાં આવી રહી છે. તેમણે ચેતવણી આપતા કહ્યું હતું કે જો કોઈ પોલીસવાળો આવા તત્વો સાથે બેસતો-ઊઠતો જણાશે અથવા તેમની સાથે કોઈપણ પ્રકારનો સંપર્ક રાખતો હશે તો તેને તાત્કાલિક નોકરીમાંથી બરતરફ કરવામાં આવશે.
તાત્કાલિક નોકરીમાંથી બસ્તરક કરવામાં આવશે આ ઉપરાંત, વારંવાર આતંક મચાવનારા લોકો સામે પગલા લેવામાં નિષ્ફળ હેનાર સ્થાનિક પોલીસ અધિકારીઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે પોલીસ
રાજ્યમાં લુખ્ખા તત્વો ઉપર કડકાઈથી પગલા લઈ રહી છે. સથવીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ગુજરાત ઝડપથી ન્યાય અપાવવામાં દેશમાં અવ્વલ છે અને અગાઉના વર્ષોની સરખામાશાય રાજ્યમાં ગુનાઓનું પ્રમાણ પણ કરીથી વયુ છે