ગોમતીપુરમાં ડોર ટુ ડોરની ગાડી ન આવતા મહિલાઓએ મ્યુનિ.કચેરીમાં કચરો ઠાલવ્યો

શહેરના ગોમતીપુર વિસ્તારની વિવિધ ચાલીઓમાં છેલ્લા એક મહિનાથી ડોર ટુ ડોર કચરો એકત્ર કરવાની ગાડી આવતી ન હોવાની ફરિયાદો ઊઠી છે. જેના પગલે લોકોમાં ભારે રોષ ફેલાયો છે. ત્યારે શનિવારે…

રામોલમાં આ ગાર્ડન નહીં સફાઈના અભાવે કેનાલમાં ઉગી નીકળેલી જંગલી વનસ્પતિ છે

રામોલના ન્યુ મણિનગરના ત્રિકમપુરા ખાતે ખારીકટ કેનાલમાં સાફસફાઈના અભાવે કેનાલના પાણીમાં જંગલી વનસ્પતિ ઉગી નીકળી છે. પ્રથમ દ્રષ્ટીએ કેનાલની અંદર જાણે ગાર્ડન બનાવ્યું હોય તેવો આભાસ થાય છે. પરંતું ડુંગર…

ઉત્તર ઝોનમાં જાહેરમાં ગંદકી કરતા 286 એકમને નોટિસ

મ્યુનિ.ના સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા ઉત્તર ઝોનના નરોડા સૈજપુર, મેમ્કો સહિતના વિવિધ વિસ્તારોમાં ગુરુવારે જાહેરમાં ગંદકી કરતા એકમો મામલે સધન તપાસ હાથધરાઈ હતી. ઉપરાંત પાનના ગલ્લા અને ચાની કિટલી…

ટેક્સ ભરવામાં એક દિવસ મોડું થાય તો સીલ મારો છો, તો નિકોલના પ્રશ્ને કેમ આટલા દિવસથી ચૂપ?

ડ્રેનેજની સમસ્યા મામલે કોંગ્રેસ સાથે સ્થાનિકોનો પૂર્વ ઝોનની કચેરીમાં હોબાળો શહેરના નિકોલ વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસથી ગટરના પાણી ઉભરાવાની સમસ્યાથી સમગ્ર વિસ્તારના રહીશો મુશ્કેલીમાં છે. આજે કંગ્રેસ સાથે મોટી સંખ્યામાં…

નારોલ ગામ તરફ જવાનો રસ્તો બંધ કરતા વાહનચાલકો ફરીને જવા મજબૂર બન્યા

શહેરના નારોલના કોઝી હોટલ ચાર રસ્તાથી નારોલ ગામ તરફ જવાનો રસ્તો બનાવાની કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે. જેના લીધે છેલ્લા બે દિવસથી રસ્તો બંધ કરી દેતા નારોલ ગામ,…

સરદારનગરમાં યુવકની હત્યા કેસમાં ચાર ઝડપાયા

લાકડી અને ફેંટો મારી ઈજાગ્રસ્ત કર્યાની કબૂલાત શહેરના સરદારનગરના સુત્તરના કારખાના પાસે એક શખ્સને માર મારતા સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. આ હત્યાના ગુનાના ચાર આરોપીને ક્રાઈમબ્રાંચે ઝડપી પાડી…

નિકોલના અમરજવાન સર્કલે રોડ પર ડ્રેનેજના ગંદા પાણી ભરાયાં,નાગરિકોને ભારે હાલાકી

વારંવાર ઉભરાતી ગટરના પાણી ભરાવાની સમસ્યાથી લોકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા શહેરના નિકોલના અમર જવાન સર્કલ પાસે ડ્રેનેજના પાણી ભરાતા લોકોને હેરાન થવાનો વારો આવ્યો હતો.નિકોલ વિસ્તારમાં વારંવાર ડ્રેનેજના પાણી ઉભરાવાની…

વાડીગામમાં પીવાનું પ્રદૂષિત પાણી આવતું હોવાની ફરિયાદ

રજૂઆત છતાં સમસ્યાનો ઉકેલ જ આવતો નથી દરિયાપુર વોર્ડમાં વાડીગામ પીપળાવાળી પોળમાં પીવાના પાણી પ્રદૂષિત આવતા હોવાની ફરિયાદો ઊઠવા પામી છે. વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ અસરકારક કામગીરી કરાતી ન…

કાંકરિયામાં વેપારીની નજર ચૂકવી એટીએમ કાર્ડથી 25 હજારની ઠંગાઈ

ફોન પર વાત કરતા વેપારી એટીએમ ચોરાયાની વાતથી અજાણ વેપારીની કાગડાપીઠ પોલીસમાં અજાણ્યા વ્યક્તિ સામે ફરિયાદ કાંકરીયા વિસ્તારમાં રહેતા વેપારી એટીએમમાં પૈસા ઉપાડવા ગયા ત્યારે કોઈ અજાણ્યા શખ્સે નજર ચુકવી…

નિકોલમાં ભાભી સાથે કેમ રહે છે કહી યુવકને છરી મારી

મૂળ ઉત્તરપ્રદેશના શિવસિંહ ઠાકુર(ઉ.27) નિકોલમાં સંજય રતનસિંહ રાજપૂતના પરિવાર સાથે રહે છે અને કડીયાકામ કરે છે. ગત શનિવારે રાતે તે વિરાટનગરમાં સંજય રતનસિંહ સાથે બેઠો હતો. ત્યારે સંજયનો ભાઈ પ્રવિણસિંહ…