દાણીલીમડામાં મશીન સ્ટેન્ડ પરથી પડતાં યુવકનું મોત
દાણીલીમડા રાણીપુર પાટીયા પાસે આવેલી એરો કલોથીંગ પ્રા. લિ કંપનીમાં કામ કરતા રણજીતકુમાર સુરેશભાઈ ઠાકોર(ઉ.19) કામ કરતા હતા. દરમિયાન ગત મંગળવારે બપોરના સમયે કંપનીના વોશીંગ મશીન પર કામ કરતી વખતે…
નારોલમાં સૂતરફેણીના ભાવના ઝઘડામાં યુવક પર છરીથી હુમલો
ધંધો કરતા બે યુવકો વચ્ચે ભાવ મુદે ઝઘડો થયો હતો લાલદરવાજામાં સુતરફેણી વેચતા બે વ્યકિતઓ વચ્ચે ભાવતાલ બાબતે થયેલા ઝઘડાની અદાવતમાં એક પક્ષે સામાપક્ષની સાથે ઝઘડો કરીને છરીથી હુમલો કરતા…
મણિનગર અને ગોમતીપુરમાં નવું અર્બન હેલ્થ સેન્ટર, ઓઢવમાં પ્લે ગ્રાઉન્ડ, નિકોલમાં નવી સ્કૂલ બનાવાશે
પૂર્વ વિસ્તારમાં હેલ્થ સેન્ટગ્રાઉન્ડ, સ્કૂલ વેજિટેબલ માર્કેટ બનાવવા માટે કુલ રૂ.18.44 કરોડ ખર્ચાશે સૈજપુર અને કુબેરનગરના રહીશોને ભૂવાથી છુટકારો મળશે, રૂ.42.92 લાખના ખર્ચે ભૂવાના સમારકામ થશે શહેરના પૂર્વ વિસ્તારમાં સૈજપુર…
મેઘાણીનગરમાં વેપારીને કેસમાં સમાધાન કરવાનું કહી ધમકી
પખવાડિયામાં વેપારીએ ત્રીજી પોલીસ ફરિયાદ કરી મેઘાણીનગરમાં રહેતા મહેશભાઈ કલાલ છેલ્લા બસ સ્ટેન્ડ પાસે ટી સ્ટોલ ધરાવી ગુજરાન ચલાવે છે.શુક્રવારે તેમની દુકાને રાવણ ઉર્ફે કાલુ સોનજીભાઈ પટણી તથા તેનો ભાઈ…
રૂ.1.55 કરોડમાં ફ્લેટ વેચી દસ્તાવેજ ન કરી આપતા બિલ્ડર સૌરીન પંચાલ વિરુદ્ધ ફરિયાદ
નવરંગપુરાના ફેક્ટરી માલિકે પાલડીના સાવન એલિમેન્ટમાં 3 BHK ફ્લેટ ખરીદ્યો હતો બિલ્ડર સૌરીન પંચાલ વિરુદ્ધ ફેક્ટરી માલિકે રૂ. 1.55 કરોડની છેતરપિંડીની ફરિયાદ એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. નવરંગપુરાના સુહાસભાઈ મહેતા…
રૂપિયા ચૂકવ્યા છતાં રૂ.20 લાખ માંગી વ્યાજખોરોની યુવકને મારવાની ધમકી
ગોમતીપુરના યુવકની 3 વ્યાજખોરો સામે ફરિયાદ, 2ની ધરપકૂડ વ્યાજખોરો સામે કડક ઝુંબેશ ચલાવવા છતાં શહેરમાં વ્યાજખોરોનો ગેરકાયદે નાણાં ધીરવાનો ધંધો બિન્દાસ્ત ચાલી રહ્યો છે. ત્યારે ગોમતીપુરમાં જુગારની લતે ચડેલો યુવક…


સ્થાનિક પોલીસ અને મ્યુનિ.ના કારણે સોબો સેન્ટર પાસે ટ્રાફિકજામ થાય છે
ખોખરામાં હાઉસિંગ બોર્ડ પાસે 3 માસમાં બીજીવાર પાણીનું લીકેજ
ગટરમાં ગૂંગળાઈ જવાથી 2 શ્રમિકનાં મોતના મામલે કોન્ટ્રાક્ટરની ધરપકડ
નારોલની વીજ કરંટની ઘટનામાં અધિકારીઓ સહિતના જવાબદારો સામે કડક કાર્યવાહી કરવા કોંગ્રેસની માગણી
રામોલનું ખાનવાડી તળાવ ઓવરફલો થઈ જતાં આસપાસમાં ગંદા પાણી ભરાતા લોકો ત્રાહિમામ્
ફોર લેનના રિંગ રોડને સિક્સ લેન અને 50 કિમીનો સર્વિસ રોડ પહોળો કરાશે
રામોલ હાથીજણ વોર્ડમાં કેનાલની બાજુમાં મુખ્યમાર્ગ ઉપર ખાડાના સામ્રાજયથી સ્થાનિકોને ભારે હાલાકી
મણિનગરમાં પખવાડિયાથી ગટર ઉભરાવાની સમસ્યાથી રહીશો ત્રસ્ત
શાહવાડીમાં ઘરફોડ ચોરી કરનારો રીઢો ચોર પકડાયો




