વટવામાં મકાનનું તાળું તોડી 4.16 લાખના દાગીનાની ચોરી
ધાબા પરથી ઘરમાં પ્રવેશીને રૂમનુ તાળુ તોડયું વટવામાં રહેતો એક પરિવાર ગુરુપૂર્ણિમા નિમિત્તે જુનાગઢ ગયો તેમની ગેરહાજરીમાં તસ્કરોએ ઘરના ધાબા પરથી અંદર પ્રવેશીને રૂમના તાળા તોડી સોનાચાંદીના દાગીના રોકડ વગેરે…
નિકોલમાં જીવનવાડી, ગોપાલચોક સહિતના વિસ્તારના રોડ ખખડધજ
રજૂઆતો સામે કામગીરી કરવામાં તંત્રના આંખ આડા કાન શહેરના નિકોલ વોર્ડમાં સ્ટોર્મ વોટર અને પાણીની લાઈન માટે ખોદકામ બાદ રોડનુ સમારકામ કરાતુ નથી. જેના કારણે લોકોને અવરજવર કરવામા હાલાકી ભોગવવી…
બોગસ પાસપોર્ટ પર જર્મની ગયેલા સુરતના યુવકની એરપોર્ટથી ધરપકડ
બે એજન્ટ થકી વિદેશ ગયા બાદ ઈમરજન્સી સર્ટી મેળવ્યુ હતુ અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર જર્મનીથી ઈમરજન્સી સર્ટીફીકેટ પર આવેલા મૂળ સુરતના યુવકની તપાસ કરતા તે નકલી પાસપોર્ટ પર જર્મની ગયો…
નારોલમાં કંપનીના મેનેજરે રૂ.11.63 લાખ ચાંઉ કર્યા
ખોટી બિલ્ટ્રી અને બિલો મુકતા ભાંડો ફૂટી ગયો નારોલમાં ટ્રાન્સપોર્ટ કંપનીના માર્કેટિંગ મેનેજરે ખોટી બિલ્ટીઓ, સહિઓ અને સિક્કાઓ મારીને બારોબાર રૂ. 11.63 લાખ પોતાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરીને ઠગાઈ આચરી હતી.…
નારોલમાં કોમર્શિયલ પ્રકારનું બાંધકામ તોડી પડાયું
દક્ષિણ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા બુધવારે દબાણ હટાવાની કામગીરી કરાઈ હતી. જેમાં લાંભા વોર્ડમાં નારોલ વિસ્તારમાં મોતીપુરા-રોડ વણઝારી તલાવડી પાસે 1291 ચો.ફુટ ક્ષેત્રફળમાં કોમર્શિયલ પ્રકારના ગેરકાયદે બાંધકામને તોડી પાડયું હતું.…
ઈસનપુરમાં જૂના ઝઘડાની અદાવતમાં યુવક પર હુમલો
પિતાએ છરીથી હુમલો કર્યો પુત્રએ લાકડી ફટકારી શાહઆલમમાં અગાઉના ઝઘડાની અદાવતમાં પાડોશી પિતા-પુત્રે યુવક સાથે ઝઘડો કરી લાકડી અને છરીથી હુમલો કર્યો હતો. આ અંગે યુવકે બંને પાડોશી પિતા-પુત્ર સામે…
દક્ષિણ ઝોનમાં ટીપી રોડ સહિતના જુદા જુદા રસ્તા પર ભૂવાના સમારકામ પાછળ રૂ.4.85 કરોડ ખર્ચાશે
નાગરિકોના ટેક્સની કમાણી વરસાદના કારણે રોડ-રસ્તાના સમારકામમાં સમાણી વટવા વૉર્ડના જુદા જુદા રસ્તાના સમારકામ અને નવા બનાવવા રૂ.52.30 લાખનો ખર્ચ કરાશે શહેરના દક્ષિણ ઝોનના વટવા, લાંભા, ઈસનપુર, ઈન્દ્રપુરી સહિતના વિસ્તારમાં…
જમાલપુર સ્મશાનમાં અંતિમવિધિના સ્થળ પાસે જ ગંદકીથી લોકોમાં રોષ
ડ્રેનેજ લાઈન બેક મારતી હોવાના લીધે ગંદાં પાણી ફરી વળ્યાં જમાલપુર સ્થિત સપ્તઋષિ સ્મશાનને રિડેવલ કરવાની કામગીરી ચાલી રહી છે. દરમિયાન અંતિમવિધી માટે વૈકલ્પિક વ્યવસ્થા માટે અંદર જ અલગથી જગ્યા…
વસ્ત્રાલ આરટીઓ પાસે રખડતાં ઢોરોના ત્રાસથી લોકો પરેસાન
વાહનચાલકોને અકસ્માતનો ભય સતાવે છે શહેરના ઢોર નિયંત્રણ પોલીસી અંતર્ગત મ્યુનિ દ્વારા રખડતા ઢોરોને હટાવી દીધા હોવાનો દાવો કરવામાં આવે છે. પરંતુ વસ્ત્રાલમાં રોડ પર જ રખડતાં ઢોર અડીંગો જમાવીને…
વૃદ્ધને 4 લાખ આપી 8 લાખ માગતા વ્યાજખોર સહિત બે સામે ફરિયાદ
નિકોલના વૃદ્ધના મકાનના દસ્તાવેજ, કોરા ચેક પાછા આપ્યા નહીં નિકોલમાં રહેતા રીક્ષાચાલક વૃદ્ધને રૂપિયાની જરૂર પડતા વ્યાજખોર મહિલા પાસે જતા તેણે 50 ટકાના વ્યાજે રૂપિયા આપવાનુ કહ્યુ હતુ જેથી જરૂરીયાતમંદ…