Latest Story
સ્થાનિક પોલીસ અને મ્યુનિ.ના કારણે સોબો સેન્ટર પાસે ટ્રાફિકજામ થાય છેદાણીલીમડામાં વીજકરંટ લાગતા મિલમાં કામ કરતા મજૂરનું મોતખોખરામાં હાઉસિંગ બોર્ડ પાસે 3 માસમાં બીજીવાર પાણીનું લીકેજગટરમાં ગૂંગળાઈ જવાથી 2 શ્રમિકનાં મોતના મામલે કોન્ટ્રાક્ટરની ધરપકડનારોલની વીજ કરંટની ઘટનામાં અધિકારીઓ સહિતના જવાબદારો સામે કડક કાર્યવાહી કરવા કોંગ્રેસની માગણીરામોલનું ખાનવાડી તળાવ ઓવરફલો થઈ જતાં આસપાસમાં ગંદા પાણી ભરાતા લોકો ત્રાહિમામ્ફોર લેનના રિંગ રોડને સિક્સ લેન અને 50 કિમીનો સર્વિસ રોડ પહોળો કરાશેરામોલ હાથીજણ વોર્ડમાં કેનાલની બાજુમાં મુખ્યમાર્ગ ઉપર ખાડાના સામ્રાજયથી સ્થાનિકોને ભારે હાલાકીમણિનગરમાં પખવાડિયાથી ગટર ઉભરાવાની સમસ્યાથી રહીશો ત્રસ્તશાહવાડીમાં ઘરફોડ ચોરી કરનારો રીઢો ચોર પકડાયો

Main Story

Today Update

નારોલ બ્રિજના છેડેથી ગામ તરફના દોઢ કિ.મી.ના રોડ પર ગાબડા પડ્યાં

રોડ બિસમાર બની ગયો હોવાથી અકસ્માતનું જોખમ રહે છે રોડનું સમારકામ કરવા વારંવાર રજૂઆત છતાં તંત્ર ઉદાસીન શહેરના નારોલ બ્રિજના છેડાથી નારોલ ગામ તરફ જતાં દોઢ કિલોમીટરનો રસ્તો છેલ્લાં ઘણા…

અમરાઈવાડી, રામોલ અને નિકોલમાં ત્રણે ફાંસો ખાધો

48 કલાકમાં આત્મહત્યાની ત્રણ ઘટના નોંધાઈ શહેરના પૂર્વ વિસ્તારમાં છેલ્લા 48 કલાક દરમિયાન આત્મહત્યાના ત્રણ અલગ અલગ બનાવોમાં એખ યુવતી સહિત ત્રણ વ્યકિતઓએ ગળેફાંસો ખાઈને જીવનનો અંત આણ્યો હતો.આ મામલે…

વધુ વળતરની લાલચ આપી જવેલર 1.43 કરોડ લઈ ફરાર

શાસ્ત્રીનગરના જવેલરે 18 જણને છેતર્યા બૅન્કના આસિ. મૅનેજરે પણ 26 લાખ ગુમાવ્યા બૅન્ક વ્યાજ અને અન્ય રોકાણ કરતાં સોના-દાગીનાના ખરીદ-વેચાણ પર વધુ નફો અને વળતરની લાલચ આપીને શાસ્ત્રીનગરના રત્નાકર જ્વેલર્સના…

દરિયાપુર બાદ હવે નિકોલનાં રસપાન ચોકડી નજીક બિસમાર બનેલા રોડમાં ડમ્પર બેસી ગયું

શહેરમાં મ્યુનિ દ્વારા આડેધડ ખોદકામ કરી દેવાયા બાદ તેના યોગ્ય સમારકામ કરાતા નથી. જો સમારકામ કરે તો પણ થીંગડા મારવા જેવી કામગીરી કરીને સંતોષ માની લેવાય છે. જેના લીધે આવા…

વસ્ત્રાલમાં દોઢ વર્ષથી ગટરો ઉભરાતાં લોકોને ભારે હાલાકી

સમસ્યાના કાયમી ઉકેલ માટે કામ કરાતું નથી શહેરના વસ્ત્રાલ વોર્ડમાં સિલ્વર સિટી સોસાયટી અને આસપાસના વિસ્તારમાં છેલ્લા દોઢ વર્ષથી મેઈન ગટરલાઈન બેક મારવાની સમસ્યા સર્જાય છે. આ મામલે વારંવાર ફરિયાદ…

વટવામાં ગેસના બાટલામાં આગથી યુવકનુ મોત

વટવા જીઆઈડીસીમાં ગેસના સિલિન્ડરમાં આગ લાગતા યુવકનુ દાઝી જતા મોત નીપજયુ હતું. આ મામલે વટવા જીઆઈડીસી પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર વટવા…

ઓઢવમાં કારમાંથી દારૂની 132 બોટલ સાથે બે ઝડપાયા

ઓઢવ પોલીસે રાજસ્થાનથી દારૂનો જથ્થો લઈ ડીલીવરી કરવા આવેલા બે શખ્સોને ઝડપી લઈ કારમાં બનાવાયેલા ચોરખાનામાંથી દારૂની 132 બોટલો કબજે કરી હતી. બાતમીના આધારે પોલીસે રીંગરોડ પર જાનવી આર્કેડના બેઝમેન્ટમાં…

વસ્ત્રાલમાં 9મા માળે કાચ સાફ કરતા પડી જતાં યુવતીનું મોત

વસ્ત્રાલમાં એક બિલ્ડીંગના નવમા માળે ગેલેરીમાં કાચ સાફ કરતા અકસ્માતે નીચે પડતા યુવતીને મોત નિપજયુ હતુ. આ અંગે રામોલ પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કર્યો છે. વસ્ત્રાલમાં સરોવર ચાર રસ્તા…

નિકોલના મોડેલ રોડની ફુટપાથ તુટી ગઈ

શહેરના નિકોલ વિસ્તારમાં શુકન ચાર રસ્તાથી રિંગરોડ સુધીનો મોડેલ રોડ બનાવ્યાના 8 મહિના જેટલો સમય થયો છે. ત્યાં તો મોડેલ રોડની ફૂટપાથના પેવર બ્લોક જ બેસી ગયા તો ક્યાંક પેવર…

વટવામાં મકાનનું તાળું તોડી 4.16 લાખના દાગીનાની ચોરી

ધાબા પરથી ઘરમાં પ્રવેશીને રૂમનુ તાળુ તોડયું વટવામાં રહેતો એક પરિવાર ગુરુપૂર્ણિમા નિમિત્તે જુનાગઢ ગયો તેમની ગેરહાજરીમાં તસ્કરોએ ઘરના ધાબા પરથી અંદર પ્રવેશીને રૂમના તાળા તોડી સોનાચાંદીના દાગીના રોકડ વગેરે…