નારોલમાં સૂતરફેણીના ભાવના ઝઘડામાં યુવક પર છરીથી હુમલો

ધંધો કરતા બે યુવકો વચ્ચે ભાવ મુદે ઝઘડો થયો હતો લાલદરવાજામાં સુતરફેણી વેચતા બે વ્યકિતઓ વચ્ચે ભાવતાલ બાબતે થયેલા ઝઘડાની અદાવતમાં એક પક્ષે સામાપક્ષની સાથે ઝઘડો કરીને છરીથી હુમલો કરતા…

મણિનગર અને ગોમતીપુરમાં નવું અર્બન હેલ્થ સેન્ટર, ઓઢવમાં પ્લે ગ્રાઉન્ડ, નિકોલમાં નવી સ્કૂલ બનાવાશે

પૂર્વ વિસ્તારમાં હેલ્થ સેન્ટગ્રાઉન્ડ, સ્કૂલ વેજિટેબલ માર્કેટ બનાવવા માટે કુલ રૂ.18.44 કરોડ ખર્ચાશે સૈજપુર અને કુબેરનગરના રહીશોને ભૂવાથી છુટકારો મળશે, રૂ.42.92 લાખના ખર્ચે ભૂવાના સમારકામ થશે શહેરના પૂર્વ વિસ્તારમાં સૈજપુર…

મેઘાણીનગરમાં વેપારીને કેસમાં સમાધાન કરવાનું કહી ધમકી

પખવાડિયામાં વેપારીએ ત્રીજી પોલીસ ફરિયાદ કરી મેઘાણીનગરમાં રહેતા મહેશભાઈ કલાલ છેલ્લા બસ સ્ટેન્ડ પાસે ટી સ્ટોલ ધરાવી ગુજરાન ચલાવે છે.શુક્રવારે તેમની દુકાને રાવણ ઉર્ફે કાલુ સોનજીભાઈ પટણી તથા તેનો ભાઈ…

રૂ.1.55 કરોડમાં ફ્લેટ વેચી દસ્તાવેજ ન કરી આપતા બિલ્ડર સૌરીન પંચાલ વિરુદ્ધ ફરિયાદ

નવરંગપુરાના ફેક્ટરી માલિકે પાલડીના સાવન એલિમેન્ટમાં 3 BHK ફ્લેટ ખરીદ્યો હતો બિલ્ડર સૌરીન પંચાલ વિરુદ્ધ ફેક્ટરી માલિકે રૂ. 1.55 કરોડની છેતરપિંડીની ફરિયાદ એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. નવરંગપુરાના સુહાસભાઈ મહેતા…

રૂપિયા ચૂકવ્યા છતાં રૂ.20 લાખ માંગી વ્યાજખોરોની યુવકને મારવાની ધમકી

ગોમતીપુરના યુવકની 3 વ્યાજખોરો સામે ફરિયાદ, 2ની ધરપકૂડ વ્યાજખોરો સામે કડક ઝુંબેશ ચલાવવા છતાં શહેરમાં વ્યાજખોરોનો ગેરકાયદે નાણાં ધીરવાનો ધંધો બિન્દાસ્ત ચાલી રહ્યો છે. ત્યારે ગોમતીપુરમાં જુગારની લતે ચડેલો યુવક…

નિકોલમાં દારૂ પીવા રૂપિયા ન આપતા વેપારીને ફટકાર્યા

ત્રણ માથાભારે શખ્સો સામે વેપારીની ફરિયાદ નિકોલમાં ત્રણ વ્યક્તિએ વેપારી પાસે દારૂ પીવા માટે રૂપિયાની માંગણી કરી હતી. પરંતુ વેપારીએ રૂપિયા આપવાની ના પાડતા ત્રણેય વ્યક્તિએ લોખંડની પાઈપથી તેમને ફટકાર્યા…