ગોમતીપુર, નિકોલ, સૈજપુર અને સરસપુર વોર્ડમાં ધીમા પ્રેશરથી પાણીની સમસ્યાથી 25 હજાર રહીશો હેરાન
મ્યુનિ. દ્વારા અપુરતા પ્રેશરથી પાણી આપવાની સમસ્યાથી શહેરીજનોને ભારે હાલાકી ભોગવવી પડે છે પૂર્વ વિસ્તારમા ઉનાળાની શરૂઆત સાથે ધીમા પ્રેશરથી પાણી આવતા હોવાની ફરિયાદ ઉઠવા લાગી છે. ગોમતીપુર, નિકોલ, સૈજપુર…
ઈસનપુરમાં મિક્સર રિપેરિંગ કરાવવા જતા મહિલાના ખાતામાંથી 61 હજાર ઉપડી ગયા
ઈસનપુરના એક ગૃહિણીએ ખરીદેલુ મિક્ષર મશીન ખરાબ થઈ જતા તેમણે રીપેરીંગ માટે ઓનલાઈન કસ્ટમરકેરનો નંબર સર્ચ કર્યો હતો. જેમાં ગઠીયાએ તેમને કસ્ટમર કેરમાંથી બોલતા હોવાનુ કહીને સ્ક્રીન શેરીંગ કરાવીને તેમના…
શાહીબાગમાં પીવાનાં પાણી પ્રદૂષિત આવતાં બીમારીના કેસોમાં વધારો
તંત્રમાં રજૂઆત છતાં અધિકારીઓ માત્ર હૈયાધારણા જ આપે છે શહેરના શાહીબાગના કેમ્પ રોડ પર પીવાના પાણી પ્રદૂષિત આવી રહ્યા હોવાથી લોકોને હેરાન થવાનો વારો આવ્યો છે. મ્યુનિ.માં ઓનલાઈન ફરિયાદો કરવા…
વસ્ત્રાલમાં બે માસ છતાં ખોદેલા રોડનું સમારકામ કરવામાં તંત્રના ઠાગાકૈયા
ગટરલાઈન નાખવાનું કામ પૂર્ણ થયા બાદ સમારકામ કરાયું નહીં શહેરના વસ્ત્રાલ વિસ્તાલ ગામનો મ્યુનિ.કોર્પોરેશનમાં સમાવેશ કર્યાને બે દાયકાથી પણ વધારે સમય થયો છતાં મ્યુનિ. દ્વારા નાગરિકોની સમસ્યાઓ ઉકેલાતી ન હોવાની…
પૂર્વ ઝોનમાં ગેરકાયદે કોર્મશિયલ પ્રકારના બે બાંધકામ તોડી પાડયા
શહેરના પૂર્વ ઝોનમાં રામોલ-હાથીજણ અને ગોમતીપુર વોર્ડમાં મળીને બે ગેરકાયદે કોમર્શયિલ પ્રકારના બાંધકામ તોડી પાડીને કુલ 3070 ચો.ફુટની જગ્યા ખુલ્લી કરાઈ હતી. જ્યારે ઝોનમાં વિવિધ સ્થળોએ ગેરકાયદે 6 નંગ શેડ…
અસારવા વોર્ડમાં પાણી, ડ્રેનેજની સમસ્યાની ભરમાર છતાં પ્રતિનિધિઓ રૂ.1.65 કરોડના ખર્ચે બાંકડા મુકશે
ચમનપુરા, મેઘાણીનગર સહિતના વિસ્તારોમાં આરસીસી, ચાઈના મોજેક, સ્ટીલના બાંકડા મુકાશે શહેરના અસારવા વોર્ડમાં પીવાના પાણી હોય કે ડ્રેનેજ લાઈન ઉભરાવાની સમસ્યા, વરસાદી પાણીની સમસ્યાઓ હોય તેનો ઉકેલ છેલ્લા 10 વર્ષથી…
બાપુનગરમાં ગાળો બોલવા મામલે ઘાતક હુમલોઃ 1નું મોત, એકને ઈજા
બાપુનગર અને ક્રાઈમ બ્રાન્ચે કુલ છ આરોપીની ધરપકડ કરી શહેરના બાપુનગર વિસ્તારમાં સોમવારની રાતે કર્ણાવતી એપાર્ટમેન્ટની બહાર ઉભા રહીને ગાળાગાળી કરી રહેલા છ વ્યકિતઓને ગાળો નહીં બોલવાનુ કહેતા બે મિત્રો…
નોબલનગરમાં વિદેશી દારૂની 624 બોટલો સાથે બે ઝડપાયા
મિનીટ્રકમાંથી દારૂની 107 બોટલો પણ મળી આવી શહેરના એરપોર્ટ વિસ્તારમાં નોબલનગર નજીકથી ઝોન-4 એલસીબીની ટીમે એક કારમાથી વિદેશી દારૂની 624 બોટલો સાથે બે આરોપીની ધરપકડ કરી હતી. બીજી બાજુ સોમવારે…
ઈસનપુરમાં આરોપી પોલીસને ગેરમાર્ગે દોરવા જતા ફસાયો
પોકેટકોપ એપમાં આઠ ગુના આચર્યાં હોવાનુ ખુલ્યું ઈસનપુરમાં તાજેતરમાં થયેલી ઘરફોડ ચોરીમાં પોલીસે રીઢા ઘરફોડને ઝડપી પાડયો હતો. શરૂઆતમાં ચોરે પોલીસ પુછપરછમાં પોતાને આર્થિક તંગી હોઈ રૂપિયાની જરૂર માટે ચોરી…