નારોલમાં ઢાંકણું નહીં લગાવતાં ખુલ્લી ગટરથી એકસ્માતનો ભય
રજૂઆત છતાં ઢાંકણું લગાવવામાં તંત્ર ઉદાસીન સુરતમાં ખુલ્લી ગટરમાં એક બાળક પડતાં ડુબી જતાં તેનું મોત નિપજ્યું હતુ. આ ઘટના બાદ અમદાવાદ શહેરમાં પણ ગટરના ખુલ્લા ઢાંકણા બંધ કરવા માટે…
નકલી વિઝા બનાવનાર રોમાનીય નાગરિક ઝડપાયો
પ્રયાગરાજના એજન્ટ સામે પણ ફરિયાદ અમદાવાદ એરપોર્ટ પર રોમાનિયા જતી ફલાઈટના ઈમીગ્રેશન ચેકીંગમાં વીઝાની મુદત વીતી ગઈ હોવા છતાં વીઝામાં મુદત વધારતા નકલી દસ્તાવેજ રજુ કરતા રોમાનીયન નાગરીકને ઈમીગ્રેશન વિભાગે…
ભારતીય પાસપોર્ટ ધરાવી મુસાફરી કરતા બાંગ્લાદેશી નાગરિકની ધરપકડ
પશ્ચિમ બંગાળના એક એજન્ટ પાસે પાસપોર્ટ બનાવ્યાની કબૂલાત સરદાર પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઈમીગ્રેશન વિભાગે કુવૈતથી અમદાવાદ આવેલી ફલાઈટમાંથી ભારતીય પાસપોર્ટ ધરાવતા બાંગ્લાદેશી નાગરીકને ઝડપી પાડયો હતો. આ અંગે ક્રાઈમ…
મ્યુનિ. પેટ ડોગના માલિકો માટે ઓનલાઈન વેબિનાર યોજશે
રજીસ્ટ્રેશનમાં માહિતીનો અભાવ જણાયો હતો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્રારા પાલતુ શ્વાનના રજીસ્ટ્રેશનની પ્રક્રિયાને લઈને માલિકોને વધુ સરળતા રહે તેવા આશયથી માલિકો માટે ઓનલાઈન વેબિનારનુ આયોજન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.…
નિકોલમાં સગર્ગીરાને લગ્નની લાલચ આપી યુવક દુષ્કર્મ કરી ફરાર થયો
ટયુશને ગયેલી સગીરાને યુવકે બહારગામ લઈ જતાં ભાંડો ફૂટ્યો નિકોલમાં સોશીયલ મીડીયા થકી સંપર્કમાં આવેલી સગીરાને યુવકે લગ્ન કરવાની લાલચ આપીને દુષ્કર્મ ગુજાર્યું હતુ. તાજેતરમાં સગીરા ટયુશને ગયા બાદ ગુમ…
યુવકને સસ્તી ટિકિટ અપાવાનું કહીને 20 હજારની છેતરપિંડી
કાગડાપીઠ પોલીસમાં રિક્ષા ગેંગ સામે ફરિયાદ મધ્યપ્રદેશ વતનમાં જવા માટે એસ ટી બસ સ્ટેન્ડ આવેલા યુવકને સસ્તામાં ટ્રાવેલ્સની ટિકિટ અપાવી દેવાનુ કહીને શટલરિક્ષા ચાલક અને તેના સાગરીતોએ રીક્ષામાં બેસાડી નજર…
અમરાઈવાડીમાં ઝઘડામાં વચ્ચે પડતા યુવકને પેટમાં છરી હુલાવી
અંગત અદાવતમાં ફરી ઝઘડો થયો હતો અમરાઈવાડીમા રહેતા જીતેન્દુકમાર નિશાંતના બે મિત્ર અરૂણ ચૌહાણ અને હરીશ સિંધવને વટવામાં ચાર માળીયામાં રહેતા ચંદન રાજુભાઈ પટેલ અને મહેન્દ્ર રાજુભાઈ પટેલ સાથે કોઈ…
સીટીએમ બ્રિજ પાસે ભૂવાના રિપેરિંગ પછી પખવાડિયાથી રસ્તો બનતો નથી
મ્યુનિ.માં રજૂઆત કરવા છતાં રસ્તો બનાવામાં તંત્રની ઉદાસીનતા શહેરના સીટીએમ ઓવરબ્રિજમાં હાટકેશ્વર તરફ જતાં છેડે પડેલા ભૂવાનું મ્યુનિ દ્વારા સમારકામ કરાયું હતું. સમારકામને પખવાડિયા જેટલો સમય થયો છતાં રોડ પાકો…
રામોલ અને નારોલમાં બે વ્યકિતની આત્મહત્યા
અમરાઈવાડીમાં અનુપ એસ્ટેટની પાછળ ગાયત્રીકુંજ સોસાયટીમાં રહેતા જશવંતભાઈ ઈશ્વરભાઈ પંચાલ(ઉ.63)એ કોઈક કારણોસર ગત તા 21 મીના રોજ સાંજના સાડા સાત વાગ્યાના પહેલા પોતાના ઘરે રસોડામાં છતના હુક સાથે દોરી બાંધીને…
દાણીલીમડામાં બિલ્ડર પાસે રૂપિયા પરત માગતા વેપારી ઉપર હુમલો
ગેરકાયદે ફ્લેટ તૂટતાં વેપારીએ એડવાન્સની રકમ પાછી માગી દરિયાપુરમાં રહેતા વેપારીએ કાલુપુરમાં એક ફલેટ બુક કરાવ્યો હતો. જો કે ગેરકાયદે બાંધકામ હોઈ મ્યુનિએ ફલેટ તોડી પાડયા હતા. આ મામલે બિલ્ડરને…