IIM પાસેની રેસ્ટોરાંના રસોડામાં વંદા મળ્યા, પાલડીના ઉડીપીનો જ્યૂસ સબસ્ટાન્ડર્ડ નીકળ્યો

મ્યુનિ. સ્કૂલ, આંગણવાડીમાં આવતાં મધ્યાહન ભોજનના 52 નમૂના લેવાયાં આઈઆઈએમ રોડ પર શિવાલિક પ્લાઝામાં આવેલા સબ વે રેસ્ટોરાંના રસોડામાંથી જીવિત અને મૃત હાલતમાં વંદા મળી આવતા એકમને સીલ કરાયું છે.…

બાપુનગરમાં અદાવતમાં યુવકને ચાર શખ્સોએ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકયા

અમારા સંબંધીની સાથે ઝઘડો કેમ કર્યો’ કહીને ચારે તૂટી પડયા બે દિવસ પહેલા યુવકને બાઈક ચલાવવા મામલે ઝઘડો થયો હતો બાપુનગરમાં બે દિવસ પહેલા સ્પીડમાં બાઈક ચલાવવા મામલે થયેલા ઝઘડાની…

ઓઢવ, વટવા, નિકોલમાં બપોર સુધી પાણી ભરાઈ રહેતાં લોકોને પરેશાની

બુધવારે સાંજે પડેલા વરસાદ બાદ ચારેયકોર પાણી જ પાણી હતુ શહેરમાં બુધવારે સાંજે ધોધમાર વરસાદ પડતાં પૂર્વના ચાર ઝોનમાં સરેશાર સવા ત્રણ ઈંચ જેટલો વરસાદ પડયો હતો. જેના પગલે ઠેર…

રામોલમાં ગોડાઉનમાં ચાલતા જુગારધામ પર રેડ, 5 ઝડપાયા

પોલીસથી બચવા ત્રણ માણસો વોચમાં હતા રતનપુર ગામમાં રામદેવપીર મંદિર પાછળ ડેકોરેશનના ગોડાઉનના ઉપરના માળે ઓફિસ ધરાવતો સૌરભ અમૃતભાઈ દેસાઈ બહારથી માણસોને બોલાવીને જુગાર રમાડે છે. બાતમીના આધારે રામોલ પોલીસ…

સરદારનગરમાં રૂપિયાની લેતીદેતીમાં યુવક પર હુમલો

સરદારનગરમાં રૂપિયાની લેતીદેતી મામલે થયેલી બોલાચાલી બાદ એક યુવકને બે વ્યકિતઓએ ગડદાપાટુનો માર માર્યો હતો અને છરીથી હુમલો કરીને ઈજા પહોચાડી હતી. આ મામલે સરદારનગર પોલીસે બે વ્યકિત સામે ગુનો…

રામોલમાં વિદેશી દારૂ પકડાયો ત્રણ સામે પ્રોહિબિશનનો ગુનો

લાવનાર, લેનાર, મગાવનાર સામે ફરિયાદ રામોલ પોલીસે વિદેશી બનાવટના દારૂની 11 બોટલ ઝડપી પાડી હતી. તેમજ ડીલીવરી કરનારા લેવા આવનારા અને દારૂ મંગાવનારા એમ ત્રણ સામે પ્રોહીબીશનનો ગુનો દાખલ કરીને…

ઘોડાસરમાં વેપારીને એક્સિડન્ટ કર્યો છે કહી રૂ.15.96 લાખની ઉઠાંતરી

ઘોડાસરના વેપારીએ મકાન ખરીદ કર્યુ હોઈ બિલ્ડરને રૂપિયા ચુકવવા માટે ફાયનાન્સની ઓફિસેથી રોકડા રૂ.15.96 લાખ લઈને આપવા માટે કાર લઈ જતા હતા. અજાણ્યા યુવકે તેમને રોકી એક્સિડન્ટ કર્યો હોવાનુ કહીને…

રામોલમાં જમીન દલાલે મિત્રની કાર ભાડે લઈ બુટલેગરોને વેચી દીધી

કારમાલિકે જીપીએસના આધારે તપાસ કરતાં કાર ડભોડાથી મળી રાજસ્થાનના બુટલેગર સહિત 8 વ્યક્તિ સામે ફરિયાદ નોંધાઇ રામોલમાં રહેતા ટુર્સ એન્ડ ટ્રાવેલ્સનો ધંધો કરતા યુવકે તેના મિત્રને રૂ. 60 હજારના માસિક…

નારોલમાં રૂપિયા મુદ્દે વીડિયો વાઈરલ કરતા 3 સામે ફરિયાદ

યુવકના ઘરે જઈ પૈસા માગી ઝઘડો કર્યો નારોલમાં રૂપિયાની લેવડદેવડમાં એક મહિલાએ ઈન્સ્ટાગ્રામ પર લાઈવ કરીને બે ભાઈઓને બદનામ કર્યા હતા. આ અંગે નારોલ પોલીસ સ્ટેશનમાં યુવકે બે મહિલાઓ સહિત…

નારોલમાં રોલમશીનમાં આવી જતા યુવકનું મોત

નારોલમા કાપડની ફેક્ટરીમાં કામ કરતા રોલ મશીનમાં પડતા એક યુવકનુ મોત નીપજયું હતું. જેના પગલે નારોલ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો છે.નારોલખાતે આવેલા કુમાર કોટન નામની ફૅક્ટરીમાં કામ કરતા નિખિલ…