ઈસનપુર ચાર રસ્તા પાસે ટ્રાફિક સિગ્નલનો પોલ નમી પડ્યો, જવાબદાર સામે કાર્યવાહી થશે?

શહેરના ઈસનપુર ચાર રસ્તા પાસે ટ્રાફિક સિગ્લનો પોલ રીતસર નમી પડ્યો છે. દરરોજ હજારોની સંખ્યામાં વાહનોની અવરજવરથી ધમધમતા નેશનલ હાઈવે નં.8 પર જો સિગ્નલ પોલ ટ્રાફિકજામ દરમિયાન પડી ગયો તો…

બાપુનગરમાં દારૂનો જથ્થો ઝડપાયો

બાપુનગર પોલીસે એક અવાવરૂ મકાનમાંથી વિદેશી બનાવટના દારૂની 237 બોટલો કબજે કરી હતી. જો કે બુટલેગર પોલીસને થાપ આપીને નાસી છૂટયો હતો. બાપુનગર પોલીસને બાતમી મળી હતી કે હરદાસનગર જોડકાના…

દેશમાં 24 કલાકમાં કોરોનાના 17 નવા કેસ, 10 લોકોના મોત

છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના ફક્ત 17 નવા કેસ નોંધાયા છે જ્યારે 948 લોકો સ્વસ્થ થયા છે. આરોગ્ય વિભાગના કોવિડ ડેશબોર્ડ અનુસાર, રવિવારે સવારે 8 વાગ્યા સુધી દેશભરમાં કોરોનાના 7373…

વિરાટનગર અને નિકોલ વોર્ડમાં ખોદકામને પગલે બિસમાર રસ્તાથી લોકોને હાલાકી

રોડનું સમારકામ નહીં કરાય તો ચોમાસામાં અકસ્માત સર્જાવાની શક્યતા, ચોમાસુ બારણે ટકોરા મારી રહ્યું છે ત્યારે શહેરના વિરાટનગર અને નિકોલ વોર્ડમાં રોડ વચ્ચે કરાયેલા ખોદકામનું સમારકામ કરાયુ નથી.હજારોની સંખ્યામાં વાહનો…

કપડવંજના યુવકના રૂ.20 હજાર સેરવી લેનારી રિક્ષા ગેંગના ચાર સભ્યો ઝડપાયા

અમદાવાદ ખરીદી કરવા આવ્યા ત્યારે ગઠિયાઓએ રૂપિયા સેરવી લીધા હતા પેસેન્જરોને બેસતાં ફાવતું નથી કહી ભાડું લીધા વિના પરિવારને ઉતારી દીધો કપડવંજથી અમદાવાદ ખરીદી કરવા માટ આવેલા એક યુવકને શટલરીક્ષામાં…

નિકોલમાં રૂપિયાની માગણી કરી વેપારી યુવાન પરચપ્પુથી હુમલો

હુમલો કરનારે પાનપાર્લર પર આવીને વેપારીની પૂછપરછ કરી નિકોલમાં રહેતા ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના વેપારીની પાસે એક વ્યક્તિએ પૈસાની માંગણી કરી હતી. જેથી તેને ઈન્કાર કરતા વેપારી પર છરીથી હુમલો કરવામાં…

દાણીલીમડાના કાપડના વેપારી પાસેથી 10.72 લાખનો માલ લઈ છેતરપિંડી કરી

મસ્કતી માર્કેટમાં ભાડાની દુકાન રાખી માલ લઈ વેપારી ફરાર થતા ફરિયાદ વેપારીએ ચેક આપ્યા તમામ રિટર્ન થયા પછી મકાન વેચીને ગાયબ થઈ ગયો દાણીલીમડામાં કાપડનો હોલસેલ વેપારીની સાથે વિશ્વાસ કેળવીને…

નરોડામાં આઈપીએલ મેચ પર સટ્ટો રમાડતા યુવકની ધરપકડ

નરોડા પોલીસે આઈપીએલ મેચ પર ઓનલાઈન સટ્ટો રમાડતા એક યુવકની ધરપકડ કરી હતી. નરોડા પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે હંસપુરા રેમન્ડ શોરૂમની સામે ખુલ્લા મેદાનમાં એક…

ઓઢવ GIDCમાં કરંટ લાગતા યુવકનું મોત નીપજ્યું

ઓઢવ જીઆઈડીસીમાં કામ કરતા એક યુવકનુ કરંટ લાગવાથી મોત નિપજયુ હતુ. આ અંગે ઓઢવ પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે. મુળ રાજસ્થાનનો ગૌરીશંકર લક્ષ્મણભાઈ મીણા (ઉ.33)…

નિકોલમાં નજીવી બાબતે યુવકે ટેબલ મારતા મેડિકલના કર્મીને હાથમાં ફ્રેકચર

વેચેલો માલ પરત નહીં લેતાં ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું શહેરના નિકોલના ગંગોત્રી સર્કલ પાસે મેડિકલ સ્ટોરમાંથી એક યુવકે શ્વાસ લેવાનો પંપ ખરીદ્યો હતો. થોડા સમય બાદ યુવકે મેડિકલ સ્ટોર…