ગંભીરા બ્રિજના ઇજનેરના ઘરે દરોડા પાડવા કોર્ટની મજૂરી માગી
ઈજનેર સસપેન્ડ થયાં હવે સંપત્તિની તપાસ એસીબી દ્વારા ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં માર્ગ અને મકાન વિભાગના સસ્પેન્ડ કાર્યપાલક ઇજનેર સહિત અન્ય ઇજનેરોસામે તપાસ માટે એમના ઘર ઓફિસ અને લોકરોની તપાસ માટે…
તમારું રિફંડ પેન્ડિંગ છે, આવો મેઈલ આવે તો સાવધ રહેવું
ઈન્કમટેક્સ રિફંડને નામે સાઈબર ગઠિયા સક્રિય ફરિયાદો આવવાની શરૂ થતાં પોલીસની અપીલ ઈન્કમટેક્સ રિટર્ન ભરવાની છેલ્લી તારીખ 15 સપ્ટેમ્બર છે. જેનો લાભ લઈને સાઈબર ગઠિયાઓ લોકોને છેતરવા માટે સક્રિય થયા…
અમરાઈવાડીમાં બે માસથી પાણીની લાઈનમાં લીકેજ
વિસ્તારમાં અપૂરતા પ્રેસરથી પાણીની સમસ્યા શહેરના અમરાઈવાડી વોર્ડમાં પોસ્ટ ઓફિસ સામે આવેલી જયભવાની નગરમાં છેલ્લા બે મહિનાથી પાણીની લાઈન લીકેજ થઈ ગઈ છે. જેના કારણે હજારો લીટર પાણીનો વેડફાટ થતો…
ઈસનપુરમાં પેટીએમ સાઉન્ડ અપડેટના નામે ફોનની ચોરી
અજાણ્યા પુરુષે અપડેટ કરવા ફોન લીધો હતો ઈસનપુરમાં ગોવિંદવાડી પાસે ફુટના વેપારીને પેટીએમ સાઉન્ડ બોકસ અપડેટ કરવાનુ કહીને ગઠીયો તેમનો ફોન લઈને નાસી ગયો હતો. આ અંગે ઈસનપુર પોલીસે અજાણ્યા…
નરોડામાંથી દારૂની 840 બોટલ ભરેલી કાર સાથે બે ઝડપાયા
દારૂ કુબેરનગરના બુટલેગરને આપવાનો હતો નરોડા પોલીસે રાજસ્થાનથી કારમાં વિદેશી દારૂનો જથ્થો લઈને કુબેરનગરમાં ડીલીવરી કરવા માટે આવેલા બે શખ્સોની દારૂની 840 બોટલો સાથે ધરપકડ કરી હતી. નરોડા પોલીસની ટીમ…
ઉ.ઝોનમાં ગંદકી બદલ 237 એકમોને નોટિસ
શહેરના ઉત્તર ઝોનમાં નરોડા, સૈજપુર ઈન્ડિયા કોલોની, સરદારનગર સહિતના વિસ્તારોમાં મ્યુનિ. દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિક અને ગંદકી કરનારા એકમો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં વિવિધ વિસ્તારોમાં પેપર કપ, પ્રતિબંધિત પ્લાસ્ટિકના…
રામોલમાં શિક્ષકનું ફેક આઈડી બનાવીને બદનામ કરવાનો પ્રયાસ
શિક્ષકના ઓળખીતાને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલાતી હતી ફોટાનો દુરુપયોગ કરી આઈડી બનાવનાર સામે ફરિયાદ રામોલમાં રહેતા શિક્ષકના નામની ફેક સોશીયલ મીડીયા આઈડી બનાવીને તેમના ઓળખીતા લોકોને ફ્રેન્ડ રીકવેસ્ટ મોકલીને તેમજ મેસેજ…
ઈન્દ્રપુરીના આઝાદનગરમાં ગટરો બેક મારતાં ગંદકી
તંત્રમાં રજૂઆતો છતાં કોઈ ધ્યાન દેતું નથી શહેરના ઈન્દ્રપુરી વોર્ડના આઝાદનગર વિસ્તારમાં ગટરો ઉભરાવાની સમસ્યાથી લોકો ત્રાહિમામ્ પોકારી ઊઠ્યા છે. ગંદકીના કારણે ઠેર ઠેર ગંદકી થતાં લોકોને ભારે હાલાકી ભોગવવાનો…
નરોડામાં રોકાણ કરાવી વળતર નહી આપીને રૂ. 3.47 લાખની છેતરપિંડી
યુવકને લોન બંધ કરવાનું કહી ગઠિયાએ રૂ.1.72 લાખ પડાવ્યા શહેરના પૂર્વ વિસ્તારમાં છેતરપીંડીના બે બનાવમાં કૃષ્ણનગરમાં જુદી જુદી સ્કીમમાં રોકાણ કરવાથી સારુ વળતર મળવાની વાત કરીને યુવકે તેની બહેન અને…