કાંકરિયામાં વેપારીની નજર ચૂકવી એટીએમ કાર્ડથી 25 હજારની ઠંગાઈ

ફોન પર વાત કરતા વેપારી એટીએમ ચોરાયાની વાતથી અજાણ વેપારીની કાગડાપીઠ પોલીસમાં અજાણ્યા વ્યક્તિ સામે ફરિયાદ કાંકરીયા વિસ્તારમાં રહેતા વેપારી એટીએમમાં પૈસા ઉપાડવા ગયા ત્યારે કોઈ અજાણ્યા શખ્સે નજર ચુકવી…

નિકોલમાં ભાભી સાથે કેમ રહે છે કહી યુવકને છરી મારી

મૂળ ઉત્તરપ્રદેશના શિવસિંહ ઠાકુર(ઉ.27) નિકોલમાં સંજય રતનસિંહ રાજપૂતના પરિવાર સાથે રહે છે અને કડીયાકામ કરે છે. ગત શનિવારે રાતે તે વિરાટનગરમાં સંજય રતનસિંહ સાથે બેઠો હતો. ત્યારે સંજયનો ભાઈ પ્રવિણસિંહ…

અમરાઈવાડીમાં 2 લાખ લઈ ધમકી આપતા બે વ્યાજખોર સામે ફરિયાદ

ત્રાસથી પરિવારને અમદાવાદથી ડીસા હિજરત કરવાની ફરજ પડી અગાઉ અમરાઈવાડીમાં અને હાલમાં ડીસામાં રહેતા વિજયભાઈ ચૌહાણ(ઉ.45) છૂટક મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. વિજયભાઈને આજથી થોડા વર્ષો અગાઉ રૂપિયાની જરૂરીયાત…

અમરાઈવાડીમાં વકીલના ઘરેથી રૂ. 3.43 લાખની મતાની ચોરી

મહિલા પિયર ગઇ ત્યારે ચોરે ઘરને નિશાન બનાવ્યું અમરાઈવાડીમાં રહેતા મહિલા વકીલના ઘરનુ તાળુ તોડી તસ્કરો રોકડા રૂ.1.50 લાખ અને સોનાચાંદીના દાગીના મળી કુલ રૂ. 3.43 લાખની મત્તાની ચોરી કરી…

મણિનગરમાં બેંકની બે બ્રાંચમાં ડ્રોપ બોકસ તોડી ચેકની ચોરી

ચોરીની બંને ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ શહેરના મણિનગર વિસ્તારમાં આવેલી એક જ બેંકની બે જવાહર ચોક અને રામબાગમાં આવેલી બ્રાંચની બહાર લોબીમાં મુકેલા ચેક ડ્રોપબોકસને તોડીને તેમાંથી ચેકની ચોરી…

ઈસનપુરમાં ઝઘડામાં છોડાવવા પડેલા બે ભાઈઓ પર હુમલો

બે માથાભારે શખ્સોએ છરીના ઘા મારતા ઈજા ઈસનપુર ચંડોળા તળાવ પાસે રહેતા સાજીદ શેખ પત્ની સાથે સોમવારે રાતે ચંડોળાની દુલેશાબાવાની દરગાહ પાસેથી પસાર થતા હતા. દરમિયાન મોહમ્મદ કાસીમ અને રમજાનિ…

અમરાઈવાડીમાં ચાર દિવસથી ગટર ઉભરાતા લોકો ત્રાહિમામ્

રજૂઆત છતાં સમસ્યાનો ઉકેલ આવતો જ નથી શહેરના અમરાઈવાડી વોર્ડમાં ચોકસીની ચાલી પાસે પોસ્ટ ઓફિસ રોડ પર છેલ્લા ચાર દિવસથી ગટર ઉભરાતાં તેના ગંદા પાણી ભરાઈ રહે છે. જેના કારણે…

ગોમતીપુર, નિકોલ, સૈજપુર અને સરસપુર વોર્ડમાં ધીમા પ્રેશરથી પાણીની સમસ્યાથી 25 હજાર રહીશો હેરાન

મ્યુનિ. દ્વારા અપુરતા પ્રેશરથી પાણી આપવાની સમસ્યાથી શહેરીજનોને ભારે હાલાકી ભોગવવી પડે છે પૂર્વ વિસ્તારમા ઉનાળાની શરૂઆત સાથે ધીમા પ્રેશરથી પાણી આવતા હોવાની ફરિયાદ ઉઠવા લાગી છે. ગોમતીપુર, નિકોલ, સૈજપુર…

ઈસનપુરમાં મિક્સર રિપેરિંગ કરાવવા જતા મહિલાના ખાતામાંથી 61 હજાર ઉપડી ગયા

ઈસનપુરના એક ગૃહિણીએ ખરીદેલુ મિક્ષર મશીન ખરાબ થઈ જતા તેમણે રીપેરીંગ માટે ઓનલાઈન કસ્ટમરકેરનો નંબર સર્ચ કર્યો હતો. જેમાં ગઠીયાએ તેમને કસ્ટમર કેરમાંથી બોલતા હોવાનુ કહીને સ્ક્રીન શેરીંગ કરાવીને તેમના…

શાહીબાગમાં પીવાનાં પાણી પ્રદૂષિત આવતાં બીમારીના કેસોમાં વધારો

તંત્રમાં રજૂઆત છતાં અધિકારીઓ માત્ર હૈયાધારણા જ આપે છે શહેરના શાહીબાગના કેમ્પ રોડ પર પીવાના પાણી પ્રદૂષિત આવી રહ્યા હોવાથી લોકોને હેરાન થવાનો વારો આવ્યો છે. મ્યુનિ.માં ઓનલાઈન ફરિયાદો કરવા…