વસ્ત્રાલમાં બે માસ છતાં ખોદેલા રોડનું સમારકામ કરવામાં તંત્રના ઠાગાકૈયા
ગટરલાઈન નાખવાનું કામ પૂર્ણ થયા બાદ સમારકામ કરાયું નહીં શહેરના વસ્ત્રાલ વિસ્તાલ ગામનો મ્યુનિ.કોર્પોરેશનમાં સમાવેશ કર્યાને બે દાયકાથી પણ વધારે સમય થયો છતાં મ્યુનિ. દ્વારા નાગરિકોની સમસ્યાઓ ઉકેલાતી ન હોવાની…
પૂર્વ ઝોનમાં ગેરકાયદે કોર્મશિયલ પ્રકારના બે બાંધકામ તોડી પાડયા
શહેરના પૂર્વ ઝોનમાં રામોલ-હાથીજણ અને ગોમતીપુર વોર્ડમાં મળીને બે ગેરકાયદે કોમર્શયિલ પ્રકારના બાંધકામ તોડી પાડીને કુલ 3070 ચો.ફુટની જગ્યા ખુલ્લી કરાઈ હતી. જ્યારે ઝોનમાં વિવિધ સ્થળોએ ગેરકાયદે 6 નંગ શેડ…
અસારવા વોર્ડમાં પાણી, ડ્રેનેજની સમસ્યાની ભરમાર છતાં પ્રતિનિધિઓ રૂ.1.65 કરોડના ખર્ચે બાંકડા મુકશે
ચમનપુરા, મેઘાણીનગર સહિતના વિસ્તારોમાં આરસીસી, ચાઈના મોજેક, સ્ટીલના બાંકડા મુકાશે શહેરના અસારવા વોર્ડમાં પીવાના પાણી હોય કે ડ્રેનેજ લાઈન ઉભરાવાની સમસ્યા, વરસાદી પાણીની સમસ્યાઓ હોય તેનો ઉકેલ છેલ્લા 10 વર્ષથી…
બાપુનગરમાં ગાળો બોલવા મામલે ઘાતક હુમલોઃ 1નું મોત, એકને ઈજા
બાપુનગર અને ક્રાઈમ બ્રાન્ચે કુલ છ આરોપીની ધરપકડ કરી શહેરના બાપુનગર વિસ્તારમાં સોમવારની રાતે કર્ણાવતી એપાર્ટમેન્ટની બહાર ઉભા રહીને ગાળાગાળી કરી રહેલા છ વ્યકિતઓને ગાળો નહીં બોલવાનુ કહેતા બે મિત્રો…
નોબલનગરમાં વિદેશી દારૂની 624 બોટલો સાથે બે ઝડપાયા
મિનીટ્રકમાંથી દારૂની 107 બોટલો પણ મળી આવી શહેરના એરપોર્ટ વિસ્તારમાં નોબલનગર નજીકથી ઝોન-4 એલસીબીની ટીમે એક કારમાથી વિદેશી દારૂની 624 બોટલો સાથે બે આરોપીની ધરપકડ કરી હતી. બીજી બાજુ સોમવારે…
ઈસનપુરમાં આરોપી પોલીસને ગેરમાર્ગે દોરવા જતા ફસાયો
પોકેટકોપ એપમાં આઠ ગુના આચર્યાં હોવાનુ ખુલ્યું ઈસનપુરમાં તાજેતરમાં થયેલી ઘરફોડ ચોરીમાં પોલીસે રીઢા ઘરફોડને ઝડપી પાડયો હતો. શરૂઆતમાં ચોરે પોલીસ પુછપરછમાં પોતાને આર્થિક તંગી હોઈ રૂપિયાની જરૂર માટે ચોરી…
બહેરામપુરામાં સરકારી પ્લોટમાં થયેલા 18554 ચો.મીના બાંધકામ દૂર કરાયાં
શહેરના બહેરામપુરા વોર્ડમાં સરકારી પ્લોટમાં થયેલા દબાણો દૂર કરીને મ્યુનિ.એ 18554 ચો.મી ક્ષેત્રફળના ગેરકાયદે બાંધકામો તોડી પાડીને કાયદેસરની કાર્યવાહી કરી હતી. મ્યુનિ.ના દક્ષિણ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા બહેરામપુરાના ગુલાબનગરની બાજુમાં…
ઈસનપુરમાં દુકાનનું તાળું તોડી રૂ. 45 હજારની ચોરી
ઈસનપુરમાં આબાદ એસ્ટેટ પાસે ચારભુજા નાસ્તા હાઉસ નામથી દુકાન ધરાવીને વેપાર કરતા ધુળજીભાઈ પટેલ ગત તા 17મીના રોજ દુકાન બંધ કરીને નજીક આવેલી ફેકટરીના ધાબે સૂવા માટે ગયા હતા. બીજા…
નારોલમાં વ્યાજખોરે કોર્ટમાં કેસ કરી રૂપિયા માગી ત્રાસ આપતા ફરિયાદ
દરજીએ હોમલોનના હપ્તા ભરવા માટે વ્યાજે રૂપિયા લીધા હતા નારોલમાં રહેતા દરજીકામ કરતા પુરુષે હાઉસીંગ લોન લીધી હતી જેના હપ્તા ચડી જતા વ્યાજખોર પાસેથી રૂપિયા લીધા હતા. જો કે વ્યાજખોરે…