બુદ્ધિનું પ્રદર્શનઃ ખાનપુરમાં મીલિંગ કર્યા વિના જ ડામર નાખીને રોડ બનાવી દીધો
ડબલ ડેકર રોડથી વાહનચાલકો, રાહદારીઓના નાના-મોટા અકસ્માતની ફરિયાદો સામાન્ય રીતે રોડ બનાવ્યા બાદ લોકોની સમસ્યા ઉકેલાય પણ અહીંયા હેરાનગતિ વધી શહેરમાં સામાન્ય રીતે રસ્તા બિસમાર હોવાના લીધે લોકોને હેરાન થવાની…
કાગડાપીઠમાં મર્ડરના વોન્ટેડ આરોપીની ધરપકડ
કાગડાપીઠ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગત વર્ષે થયેલી હત્યાના વોન્ટેડ આરોપીની પોલીસે ધરપકડ કરી હતી. કાગડાપીઠ પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ ચિરાગભાઈ અને બીજલભાઈને મળેલી બાતમીના આધારે પોલીસટીમે વોચ ગોઠવીને મેહુલ સુરેશભાઈ પરમાર(ઉ.27…
મેઘાણીનગરમાં પોલીસને ધમકી, ચાર સામે ફરિયાદ
મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં પીસીઆર વાનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ મયૂરભાઈ અને સ્ટાફ પેટ્રોલીંગમાં હતા. આ સમયે છેલ્લા બસ સ્ટેન્ડ પાસે એક રીક્ષાચાલક સ્ટંટ કરતો હોઈ તેને રોકીને પોલીસે ઠપકો આપ્યો…
વટવાના હત્યાકેસના આરોપીને સેન્ટ્રલ જેલ હવાલે કરાયો
વટવામાં 37 દિવસ પહેલા ગુમ થયેલા યુવકની હત્યામાં પકડાયેલા આરોપીના રીમાન્ડ પુરા થતા તેને સેન્ટ્રલ જેલ હવાલે કરવામાં આવ્યો છે. વટવામાં ચારમાળીયામાં રહેતો આબીદ ઉર્ફે અસલમ ગેંડો ગત 26 માર્ચના…
મેઘાણીનગરમાં બર્થ ડેની ઉજવણીમાં ફટાકડા ફોડતાં બે પક્ષો વચ્ચે મારામારી
પાઈપ અને કુહાડીથી હુમલો કરતા બંને પક્ષના બે લોકોને ઈજા મેઘાણીનગરમાં જન્મદિવસની ઉજવણીમાં ફટાકડા ફોડીને ઘોંઘાટ કરતા લોકોને ઠપકો આપતા બે પક્ષો વચ્ચે મારામારી થઈ હતી જેમાં એક વ્યકિતને કુહાડીથી…
દરિયાપુરમાં વીજમીટર ચેક કરવા ગયેલી ટીમને ધમકી
દુકાનદારે છરો બતાવતા મેનેજરે ફરિયાદ નોંધાવી દરિયાપુરમાં ટોરન્ટ પાવરની ટીમ વીરો લી ટીમ વીજચેકીંગ માટે ગઈ હતી ત્યારે એક દુકાનદારે તમે લોકો કેમ મીટર ચેક કરવા માટે આવ્યા છે અહી…
ખોખરામાં માતાનું મૃત્યુ થયું કહીને મિત્ર કાર લઈને ફરાર
ચાર મહિના થયા પણ કાર પરત ન કરતા ફરિયાદ ધરમ કરતા થાડ પડવા જેવો કિસ્સો શહેરના ખોખરા વિસ્તારમાં બન્યો છે. જેમાં માતાનું અવસાન થયું હોવાથી બે ચાર દિવસ માટે વતન…
સસ્તું અનાજ બંધ થતું રોકવા ગીતામંદિર ખાતે કેમ્પ યોજાયો
શહેરના. ગીતામંદિર રોડ પર દેવડીવાલા બિલ્ડિંગમાં ગીતામંદિર વણકર સમાજ દ્વારા રાશનકાર્ડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગીતામંદિર મજુરગાવ .બહેરામપુરા,દાણીલીમડા અને આજુબાજુ વિસ્તારના ૨૫૦ થી વધુ લાભાર્થીઓએ આ કેમ્પનો લાભ…
મધ્ય ઝોનમાં દબાણો ખસેડી 55 માલસામાન જપ્ત
શહેરના મધ્ય ઝોનના વિવિધ વોર્ડમાં છાશવારે દબાણોની ફરિયાદો ઊઠતી હોય છે. પરંતુ મ્યુનિ તંત્ર દ્વારા દબાણો ખસેડાયાના ગણતરીના કલાકોમાં ફરીથી સ્થિતિ જૈસે થે જેવી થઈ જાય છે. એટલે મધ્ય ઝોનમાં…
વટવા અને લાંભામાં 5042 ચો.ફૂટના ગેરકાયદે બાંધકામો મ્યુનિ.એ તોડ્યાં
નોટિસો છતાં દબાણો દૂર કરાતા ન હોવાથી તંત્રની કામગીરી શહેરના વટવા અને લાંભા વોર્ડમાં ગેરકાયદે દબાણો ખસેડવાની કામગીરી મ્યુનિ દ્વારા કરવામાં આવી હતી. જેમાં કુલ 5042 ચો.ફુટ ક્ષેત્રફળમાં બે કોમર્શિયલ,…