વટવામાં પરિણીતાનો પતિ, સાસુના ત્રાસથી કંટાળીને આત્મહત્યાનો પ્રયાસ

પ્રેમલગ્ન કર્યા બાદ પતિ ત્રણ વર્ષ સુધી તેડી ગયો ન હતો લાંભામાં રહેતી યુવતીએ પરિવારને જાણ કર્યા વિના યુવક સાથે પ્રેમલગ્ન કર્યા હતા. યુવકે હાલ હું સેટલ નથી જેથી મારૂ…

મેઘાણીનગરમાં આગ લાગતા યુવતીનું મોત

મેઘાણીનગરમાં ગેસ લીક થતા લાગેલી આગમાં એક યુવતીનુ દાઝી જતા મોત નિપજયુ હતુ. આ અંગે પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મેઘાણીનગરમાં…

ખોખરામાં એક માસથી ખોદકામનું સમારકામ નહીં કરાતા રહીશો ત્રસ્ત

વારંવાર રજૂઆત કરવા છતાં મ્યુનિ તંત્ર નિસતા દાખવે છે શહેરના ખોખરા વોર્ડમાં કેવી નાગર સ્કૂલથી 132 ફુટ રિંગરોડમાં એક માસથી ખોદેલા ખાડા પુરવાનુ કામ મ્યુનિ દ્વારા કરાતુ નથી. એટલે શાળાના…

દિલ્હી દરવાજા પાસે જાહેરમાં હોમગાર્ડના જવાનની છરીના ઘા મારી હત્યા કરી દેવાઈ

હત્યા બાદ ફરાર હિસ્ટ્રીશીટર અને તેની પ્રેમિકા ચંડોળા તળાવ પાસેથી પકડાયાં ‘તું મેરી બીવી કો ક્યું દેખતા હૈ” કહી હુમલો કર્યો, આજે વિહિપનું વિસ્તારમાં બંધનું એલાન તું મે બીવી કે…

બર્ગરની ફ્રેન્ચાઈઝીના નામે રૂ.2.65 લાખની છેતરપિંડી

બાપુનગર પોલીસમાં ગઠિયા સામે ફરિયાદ બાપુનગરમાં બિઝનેશ ઈન્વેસ્ટમેન્ટ કરવા માટે બર્ગરકિંગની ફ્રેન્ચાઈઝી લેવા માટે એક નાગરીકે ઓનલાઈન સર્ચ કરતા તેમનો ભેટો સાયબર ગઠીયા સાથે થઈ ગયો હતો. સચિન દિક્ષીત નામના…

જમાલપુરમાં રાતના રોડ બંધ થઈ જતા સમસ્યા

જમાલપુર ચાર રસ્તા પાસે મોડીરાતે શાકમાર્કેટમાં બહારગામથી આવતા ટ્રકો આડેધડ પાર્ક કરીને રોડ પર જ ખરીદ વેચાણ શરૂ કરી દેવાતા મોડીરાતે આ રોડ સદંતર બંધ થઈ જાય છે. રસપ્રદ બાબત…

નરોડામાં ડોક્ટરના અભ્યાસ માટે 6.50 લાખ પડાવી દંપતિ સાથે ઠગાઈ

ઈન્સ્ટાગ્રામ પર મેડીકલ સ્ટડી બ્યુરો નામથી જાહેરાત આપી હતી શહેરના નરોડા વિસ્તારમાં રહેતી એક ગૃહિણીને બીએસએએમનો અભ્યાસ કરવાની ઈચ્છા હોઈ સોશીયલ મીડીયા પર ઈન્સ્ટાગ્રામ પર મેડીકલ સ્ટડી બ્યુરોના નામે સાયબર…

બાપુનગરમાં એક રાતમાં બે મકાનોમાં 2.75 લાખની ચોરી

બે અજાણ્યા ઈસમો સીસીટીવી કેમેરામાં કેદ બાપુનગર ગુજરાત હાઉસીંગ બોર્ડ કોલોનીમાં એક જ રાતમાં તસ્કરોએ બે મકાનને નિશાન બનાવીને રોકડા રૂપિયા 78 હજાર અને સોનાના દાગીના, 25 ઘડીયાળ વગેરે મળીને…

મૂળ માલિકોએ મકાન ભાડે આપી દેતાં ઔડાની તપાસ-

ઔડાએ આવાસ યોજનામાં ડ્રોથી ફાળવેલા મકાનો કેટલાક મકાનમાલિકોએ ભાડે આપી દીધા. છે તો કેટલાકે બારોબાર વેચી દીધા છે. જેની ફરિયાદો મળતાં ઔડાએ બે આવાસ યોજનામાં 50થી વધુ મકાનોમાં તપાસ કરી…

હવે રિફંડના નામે કરદાતાને ઈ-મેઈલ મોકલી ઠગાઈ શરૂ

ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે લોકોને સાવધ રહેવા કહ્યું આવકવેરા વિભાગે કરદાતાઓને ઈન્કમટેક્સ રિફંડના આવી રહેલા ઈ-મેઈલ અને મેસેજથી સાવધ રહેવા કહ્યું છે. વિભાગે કહ્યું કે, આવા ઈ-મેઈલ ખોટા છે અને ફિશિંગ એટેક…