યુવકને નોકરી અને છોકરી શોધવાના બહાને જયોતિષે રૂ.4.30 લાખ પડાવ્યા

કામ નહીં થતાં યુવકની અમરાઇવાડી પોલીસમાં ફરિયાદ અમરાઈવાડીમાં રહેતા કોલેજીયન યુવકે સોશીયલ મીડીયા પર આવેલી જાહેરાત જોઈ જયોતિષને સારી નોકરી અને છોકરી મળે તે માટે વાત કરી હતી. જયોતિપે કામ…

કૃષ્ણનગરમાં વ્યાજખોરોના ત્રાસથી મહિલાએ આત્મહત્યા કરી લેતાં 3 વ્યાજખોરની ધરપકડ

મૃતકે સ્યુસાઈડ નોટમાં તમામ હકીકત લખી હતી જેના આધારે ગુનો દાખલ કરાયો કૃષ્ણનગરમાં એક દંપતિ સહિત ત્રણ વ્યાજખોરે મહિલાને માનસિક ત્રાસ આપતા અંતે કંટાળીને મહિલાએ એસિડ ગટગટાવી લેતા તેનુ મોત…

આરોપીને માર મારવા મુદ્દે PIને ફૂટેજની સાથે હાજર થવું પડશે

બુધવારે હાજર ન રહેતા મેટ્રો કોર્ટનો આદેશ નરોડા પોલીસે મૂઢ માર માર્યો હોવાનો મામલો નરોડામાં બાથરૂમ કરવાના મુદ્દે થયેલા મારામારીના ઝગડામાં નરોડા પોલીસે ફરિયાદમાં નામ ના હોવા છતાં સહઆરોપી અનિલ…

ઈસનપુરમાં પતંગ લૂંટવાના ઝઘડામાં છરીથી હુમલો, સર્ગીર સહિત 3ને ઈજા

ઘર પાસે પડેલો કપાયેલો પતંગ લૂંટતાં મામલો બિચકયો ઈસનપુર પોલીસે હુમલો કરનાર વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી ઈસનપુરની એક સોસાયટીમાં ઉત્તરાયણના દિવસે કપાયેલી પતંગ લુટવા બાબતે થયેલા ઝઘડામાં એક…