શહેરના ઉત્તર ઝોનમાં મ્યુનિ.ના સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિક અને જાહેરમાં કચરો નાંખનારા એકમો સામે કડક કાર્યવાહી કરાઈ હતી. જેમાં ઝોનના નરોડા, મેમ્કો, કૃષ્ણનગર સહિતના 8 વોર્ડમાં ધંધાકિય એકમ, પાનના ગલ્લા અને ચાની કીટલીઓ પર ચેકીંગ હાથ ધરાયું હતું. જેમાં નિયમોના ભંગ બદલ 277 એકમને નોટીસ ફટકારી હતી. ઉપરાંત તેમની પાસેથી રૂ.96,300 દંડની વસૂલાત કરાઈ હતી. જ્યારે 4.6 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. આગામી દિવસોમાં પણ આરોગ્ય સાથે ચેંડા કરનારા સામે સખત પગલાં ભરાશે.
ગંભીરા બ્રિજના ઇજનેરના ઘરે દરોડા પાડવા કોર્ટની મજૂરી માગી
ઈજનેર સસપેન્ડ થયાં હવે સંપત્તિની તપાસ એસીબી દ્વારા ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં માર્ગ અને મકાન વિભાગના સસ્પેન્ડ કાર્યપાલક ઇજનેર સહિત અન્ય ઇજનેરોસામે તપાસ માટે એમના ઘર ઓફિસ અને લોકરોની તપાસ માટે…