દાણીલીમડા રાણીપુર પાટીયા પાસે આવેલી એરો કલોથીંગ પ્રા. લિ કંપનીમાં કામ કરતા રણજીતકુમાર સુરેશભાઈ ઠાકોર(ઉ.19) કામ કરતા હતા. દરમિયાન ગત મંગળવારે બપોરના સમયે કંપનીના વોશીંગ મશીન પર કામ કરતી વખતે અકસ્માતે મશીન પર પડતા મશીનને ધક્કો વાગતા મશીન આગળ સ્ટેન્ડ પરથી નીચે પડી જતા તેમને ગંભીર ઈજા થતા તેમનુ સ્થળ પર જ મોત નિપજયુ હતુ. આ અંગે દાણીલીમડા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ગંભીરા બ્રિજના ઇજનેરના ઘરે દરોડા પાડવા કોર્ટની મજૂરી માગી
ઈજનેર સસપેન્ડ થયાં હવે સંપત્તિની તપાસ એસીબી દ્વારા ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં માર્ગ અને મકાન વિભાગના સસ્પેન્ડ કાર્યપાલક ઇજનેર સહિત અન્ય ઇજનેરોસામે તપાસ માટે એમના ઘર ઓફિસ અને લોકરોની તપાસ માટે…